Shuru
Apke Nagar Ki App…
સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે. ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.
Sarfraz Malike
સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે. ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.
More news from Ahmadabad and nearby areas
- Post by Sarfraz Malike1
- સિનિયર સિટિઝન માટે આજે વ્હીલચેરના ફોર્મ જમા કરવામાં આવ્યા છે. માર્ચ મહિનાના હિસાબ મુજબ વ્હીલચેર અપ્રિલ મહિનાની ૧૫ તારીખ પછી CRC સેન્ટરમાંથી મળવા લાગશે. ડીવાયએફઆઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે જે પણ સિનિયર સિટિઝન વ્હીલચેરનું ફોર્મ ભરાવવા માંગતા હોય તેઓ અમે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. સીપીઆઈ(એમ) અને ડીવાયએફઆઈની ટીમ તમામ સિનિયર સિટિઝન, મહેનતકશ કામદારો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે દરેક મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભી રહેશે. અમે તેમની દરેક શક્ય મદદ માટે સતત પ્રયાસરત રહીશું.1
- VANDE BHARAT LIVE TV NEWS ME AAPKA ABHINANDAN....1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- અમદાવાદ: અસલાલી વિસ્તારમાં જનતા રેડ અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જોરદાર રેડ કરી. માહિતી મુજબ, વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને જામણાં ચાલતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ એકત્ર થઈ દારૂના અડ્ડા પર ચઢાઈ કરી અને મામલો ઉગ્ર બન્યો. હાલ પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.1
- जय श्री सीताराम हनुमान जी जन्मोत्सव की हार्दिक शुभकामनाएं1
- महेशाना कडी कल्याणपुरा रोड, शिवशक्ति जीनिंग के सामने। समय: रात को 3:00बजे यह हादसा देर रात के समय हुआ। रात में जब श्रमिक सड़क किनारे सो रहे थे, तब एक JCB रिवर्स लेते समय दो बच्चों के ऊपर चढ़ गई। इस भीषण दुर्घटना में दो मासूम बच्चों की दर्दनाक मौत हो गई। श्रमिकों में आक्रोश: अपने बच्चों को खोने वाले परिवारों और अन्य श्रमिकों में भारी गुस्सा देखा जा रहा है। मांग: पीड़ित परिवार और स्थानीय लोगों ने दोषी कॉन्ट्रैक्टर के खिलाफ कड़ी कार्रवाई करने की मांग की है। पुलिस कार्यवाही: पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच शुरू कर दी है यह घटना सड़क किनारे सोने वाले मजदूरों की सुरक्षा और काम के दौरान बरती जाने वाली लापरवाही पर गंभीर सवाल खड़े करती है रिपोट भरतसिंह चौहान2
- विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया। जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है इलेक्ट्रॉनिक उपकरण प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा रिपोर्ट: भरतसिंह चौहान, अहमदाबाद4