logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્વદેશી કલાકૃતિ બનાવતા કારીગરો, સખી મંડળો સહિત વેપારીઓના ત્રીસ જેટલા સ્ટોલ પ્રદર્શિત કરાયા* આ તકે અગ્રણીશ્રી સુરેશભાઈ મેર, શ્રી સુરેશભાઈ ગોધાણી, શ્રી અશોકભાઈ, શ્રી વિજયભાઈ, અને શ્રી સુરેશભાઈ ડવ, પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામી, મામલદારશ્રી સિદ્ધરાજસિંહ વાળા, ચીફ ઓફિસરશ્રી દિગ્વિજય પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં લોકો સ્વદેશી મેળો નિહાળવા અને અવનવી ચીજ વસ્તુઓ ખરીદવા પધાર્યા હતા

1 day ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
1 day ago

સ્વદેશી કલાકૃતિ બનાવતા કારીગરો, સખી મંડળો સહિત વેપારીઓના ત્રીસ જેટલા સ્ટોલ પ્રદર્શિત કરાયા* આ તકે અગ્રણીશ્રી સુરેશભાઈ મેર, શ્રી સુરેશભાઈ ગોધાણી, શ્રી અશોકભાઈ, શ્રી વિજયભાઈ, અને શ્રી સુરેશભાઈ ડવ, પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામી, મામલદારશ્રી સિદ્ધરાજસિંહ વાળા, ચીફ ઓફિસરશ્રી દિગ્વિજય પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં લોકો સ્વદેશી મેળો નિહાળવા અને અવનવી ચીજ વસ્તુઓ ખરીદવા પધાર્યા હતા

More news from ગુજરાત and nearby areas
  • સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી  નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે  તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન  મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા  મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી  ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહ નો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
    1
    સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહ નો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    4 hrs ago
  • રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી
    2
    રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો 
આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો 
લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી 
અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે 
રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે 
હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે 
ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.
    1
    *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.*
ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો.
કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા.
વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ
    1
    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    21 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    21 hrs ago
  • ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસી નગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે...
    1
    ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસી નગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે...
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.