Shuru
Apke Nagar Ki App…
https://youtu.be/o3CSPAtBZys?si=S96HYzosT4a5Kd_b પાટણ: સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજની ઐતિહાસિક પહેલ ઠાકોર સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો પાટણ શહેરના HNGU સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું.
પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
https://youtu.be/o3CSPAtBZys?si=S96HYzosT4a5Kd_b પાટણ: સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજની ઐતિહાસિક પહેલ ઠાકોર સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો પાટણ શહેરના HNGU સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું.
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાળધીયા પર હુમલો,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોની હોસ્પિટલ મુલાકાત1
- વહીવટી અન્યાય: બનાસકાંઠાનું વિભાજન અને કચ્છને ફાળે માત્ર ખાલી જગ્યાઓ! 🚫 #kutch બનાસકાંઠામાંથી નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના મહેકમ માટે કચ્છ જિલ્લાના ૪૨ અનુભવી મહેસૂલી કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં ૧૯ મહેસૂલી તલાટી, ૧૫ નાયબ મામલતદાર અને ૮ ક્લાર્કનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે: શિક્ષણ, આરોગ્ય અને પોલીસમાં પહેલેથી જ સ્ટાફની અછત છે, તો મહેસૂલ વિભાગમાં આટલો મોટો ઘટાડો કેમ? કચ્છના સાંસદ અને ધારાસભ્યો આ અન્યાય સામે મૌન કેમ છે? શું નવી ભરતી વગર નવા જિલ્લાઓનો ભાર કચ્છે જ વેઠવાનો? કચ્છની જનતાના હક માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે!1
- इस्तांबुल की सड़कों से इंसानियत को झकझोर देने वाली तस्वीर सामने आई है। कड़ाके की ठंड में एक आवारा कुतिया अपने उस पिल्ले को मुँह में उठाकर वेटरनरी क्लिनिक पहुँची, जिसकी दिल की धड़कन ठंड के कारण रुक गई थी। डॉक्टरों की मदद से पिल्ले को मौत के मुँह से निकाल लिया गया। यह घटना माँ की ममता और बेबस जानवरों की समझदारी को दिखाती है। #viral #trendingreels #hearttouching #animalrescue #doglove #emotionalstory #foryou #reelsinstagram1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24598/1
- પાકીઝા ફેશનના ઉદ્ઘાટનમાં આપ સૌનું સ્વાગત છે તારીખ 2-1-2026 શુક્રવાર લેડીઝ ડ્રેસ મટીરીયલ પર ત્રણ દિવસ શુક્રવાર શનિવાર અને રવિવાર માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર.. તો તકનો લાભ લેવા પધારો.. પાકીઝા ફેશન બજારમાં ચરણ દાસનો ખાંચો,હાલોલ. મો.99246300171
- પાટણ પાટણ: સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજની ઐતિહાસિક પહેલ ઠાકોર સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો પાટણ શહેરના HNGU સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું. યોજાયેલા સંમેલનમાં પાટણ, બનાસકાંઠા અને વાવ–થરાદ પંથકના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ‘એક સમાજ–એક રિવાજ’ના સંકલ્પ સાથે સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો. લગ્ન, સગાઈ અને મરણ જેવા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને કુપ્રથાઓ પર કડક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો. સગાઈમાં 21 વ્યક્તિઓની મર્યાદા, લગ્ન માટે માત્ર બે માસ, જાનમાં વાહન અને વ્યક્તિઓની સંખ્યા નક્કી કરાઈ. ડીજે, સનરોફ ગાડી, ઓઢામણું અને દાગીનાની અતિશયતા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી. સમાજના આગેવાનોને બંધારણના પાલન માટે શપથ લેવડાવી બંધારણનું વાચન કરવામાં આવ્યું. બંધારણના કડક અમલીકરણ માટે તાલુકા અને ગામ સ્તરે સંકલન સમિતિ રચવાની જાહેરાત થઈ. આગામી 4 તારીખે બનાસકાંઠાના ઓગડ ખાતે મહાસંમેલન યોજાઈ બંધારણનો વ્યાપક અમલ કરવામાં આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ1
- आम आदमियों की तकलीफें।1
- આજરોજ તા. 01/01/2026 ને ગુરુવાર ના દિવસે *'શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી"* ખાતે યોજાયેલ શિબિરમાં "અસુરક્ષિત સ્પર્શ " (ગુડટચ બેડટચ) વિશે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.1