logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत कोटि कोटि नमन 🇮🇳🙏

2 days ago
user_मोहम्मद शफी अंसारी सुल्तानी
मोहम्मद शफी अंसारी सुल्तानी
Court reporter વટવા, અમદાવાદ, ગુજરાત•
2 days ago
ee6a3627-2b14-4add-a172-4febbbd37a90
06a8ec76-8319-4bf6-8062-c4bc9ad017dd
261e0cd3-6929-4f45-9d8e-a66cec51b47a
8ca51a58-3614-4902-91df-8ede1d20eb6b
e50192ac-c50e-497a-aa2c-d62e762b14b0
d2b538bb-851f-4209-9887-0d49fb93ff6a

अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत कोटि कोटि नमन 🇮🇳🙏

More news from ગુજરાત and nearby areas
  • Post by Nadish Parmar
    1
    Post by Nadish Parmar
    user_Nadish Parmar
    Nadish Parmar
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • સુરતથી મોટી કાર્યવાહી — રીઢા આરોપી ચિરાગ ભરવાડ ઝડપાયો સુરત: શહેરમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી ચિરાગ ભરવાડને પોલીસે મોટી કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. આરોપી ભારત છોડે તે પહેલા જ પોલીસએ તેને દબોચી લેવામાં સફળતા મેળવી છે। એલસીબી ઝોન-7, ઇચ્છાપોર અને પાલ પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન ચલાવી ભાવનગરના પરવાળા ગામ રોડ પરથી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ મુજબ, આરોપી વિરુદ્ધ ડીંડોલી, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। એટલું જ નહીં, રાજ્યભરના કુલ 27 પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે। વર્ષ 2024 દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, જ્યારે વરાછા પોલીસ મથકમાં પણ તેના વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે। પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે।
    1
    સુરતથી મોટી કાર્યવાહી — રીઢા આરોપી ચિરાગ ભરવાડ ઝડપાયો
સુરત: શહેરમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી ચિરાગ ભરવાડને પોલીસે મોટી કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. આરોપી ભારત છોડે તે પહેલા જ પોલીસએ તેને દબોચી લેવામાં સફળતા મેળવી છે।
એલસીબી ઝોન-7, ઇચ્છાપોર અને પાલ પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન ચલાવી ભાવનગરના પરવાળા ગામ રોડ પરથી આરોપીની ધરપકડ કરી હતી।
પોલીસ મુજબ, આરોપી વિરુદ્ધ ડીંડોલી, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। એટલું જ નહીં, રાજ્યભરના કુલ 27 પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે।
વર્ષ 2024 દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, જ્યારે વરાછા પોલીસ મથકમાં પણ તેના વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે।
પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • સરદાર પટેલ ગ્રુપ (SPG) ગાંધીનગર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌરાંગ ભાઈ પટેલ. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    સરદાર પટેલ ગ્રુપ (SPG) ગાંધીનગર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌરાંગ ભાઈ પટેલ.
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • BREAKING NEWS DRSHYAM VANDE BHARAT Bundelkhand KE BETVA NADI KE ANOKHE GHAT JAHA SE BALU KHANAN HOTI HI
    4
    BREAKING NEWS DRSHYAM VANDE   BHARAT  
Bundelkhand KE BETVA NADI KE ANOKHE GHAT JAHA SE BALU KHANAN HOTI HI
    user_Bharat Kushwaha
    Bharat Kushwaha
    Voice of people વટવા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ
    2
    અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. 
ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના
નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. 
આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી
વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી
મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી.
ગામડાઓમાં જનસંપર્ક
પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે
સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ 
પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો 
નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. 
ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
રિપોર્ટર ભરતસિંહ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • બારીયા ગામ ખાતે દહેગામના ધારાસભ્ય શ્રી નો કાફલો રોકવામાં આવ્યો. નાગરિકોની એક જ માંગણી મધુર માં દૂધ નહીં તો ભાજપને મત નહીં. #dahegam #gandhinagar #gujarat
    1
    બારીયા ગામ ખાતે દહેગામના ધારાસભ્ય શ્રી નો કાફલો રોકવામાં આવ્યો.
નાગરિકોની એક જ માંગણી મધુર માં દૂધ નહીં તો ભાજપને મત નહીં.
#dahegam #gandhinagar #gujarat
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    18 hrs ago
  • બારીયા ગામ ખાતે દહેગામના ધારાસભ્ય શ્રી નો કાફલો રોકવામાં આવ્યો. નાગરિકોની એક જ માંગણી મધુર માં દૂધ નહીં તો ભાજપને મત નહીં. #dahegam #gandhinagar #gujarat
    1
    બારીયા ગામ ખાતે દહેગામના ધારાસભ્ય શ્રી નો કાફલો રોકવામાં આવ્યો.
નાગરિકોની એક જ માંગણી મધુર માં દૂધ નહીં તો ભાજપને મત નહીં.
#dahegam #gandhinagar #gujarat
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.