Shuru
Apke Nagar Ki App…
નવસારી LCB એ બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્પેશ પાટીલને નવસારી LCB એ બાતમીના આધારે દબોચી લીધો છે. પોલીસની સતર્કતા સામે ગુનેગારોનું હવે ખેર નથી!
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી LCB એ બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્પેશ પાટીલને નવસારી LCB એ બાતમીના આધારે દબોચી લીધો છે. પોલીસની સતર્કતા સામે ગુનેગારોનું હવે ખેર નથી!
More news from ગુજરાત and nearby areas
- નવસારીમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પર સેમિનાર યોજાયો પર્યાવરણના જતન માટે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી છે. આ જ હેતુ સાથે નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને ઇકો સર્વ દ્વારા એમ.બી. ગોહિલ મેડિકલ કોલેજ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં એનર્જી કન્ઝર્વેશન: ઉર્જાની બચત અને વીજળીનો વ્યય અટકાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને શહેરોમાં વૃક્ષારોપણ અને ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા આવો આપણે સૌ સાથે મળીને વાયુ, જળ અને જમીન પ્રદૂષણને અટકાવવા માટે મિશન લાઈફનો હિસ્સો બનીએ1
- શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું વાક્ય તમે સાંભળો1
- https://youtu.be/Ipw1QwRPqCE1
- "खेत जाए या टोल चुकाए? किसानों और स्थानीय ड्राइवरों ने चक्का जाम कर मांगा हक, नेताओं पर विश्वासघात का आरोप" #viralrbharatexpressnews1
- બ્રેકીંગ સુરતના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો પેહલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની કરી ધરપકડ લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી4
- અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે2
- સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે. આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳1
- પનાર ગામેથી ૧૧ ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો નવસારી જિલ્લાના પનાર ગામમાં કુંભાર ફળિયા પાસે અચાનક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, એનિમલ સેવિંગ ગ્રુપ અને સ્થાનિક યુવાનોની મદદથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સુરક્ષિત રેસ્ક્યુ બાદ વન વિભાગને જાણ કરાઇ1