નેશનલ હાઈવે 48 અને સુપર એક્સપ્રેસ થી પરેશાનીઓ નાના બાળકો સ્કૂલે જતા હેરાન પરેશાન સુપર એક્સપ્રેસ ખારેલ ગણદેવા પાસે બમ્પરો ના હોવાથી વાહનો પૂર ઝડપે આવે છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના ઘણી વધી જાય છે સ્કૂલથી આવતા જતા બાળકો iti થી આવતા જતા બાળકો ખૂબ ડરીને જતા હોય છે જે તંત્રને અથવા બીજા પણ વિડીયો શેર કરવા પર કંઈ પણ કાર્યવાહી થઈ નથી અમારી માંગણી એટલી જ છે કે અહીં ખારેલમાં અને સુપર એક્સપ્રેસ પારસી પડ્યા સર્કલ પાસે બમ્પર બનાવી વાહનો ધીરેથી પસાર થાય એવી પ્રોસેસ થાય અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે
નેશનલ હાઈવે 48 અને સુપર એક્સપ્રેસ થી પરેશાનીઓ નાના બાળકો સ્કૂલે જતા હેરાન પરેશાન સુપર એક્સપ્રેસ ખારેલ ગણદેવા પાસે બમ્પરો ના હોવાથી વાહનો પૂર ઝડપે આવે છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના ઘણી વધી જાય છે સ્કૂલથી આવતા જતા બાળકો iti થી આવતા જતા બાળકો ખૂબ ડરીને જતા હોય છે જે તંત્રને અથવા બીજા પણ વિડીયો શેર કરવા પર કંઈ પણ કાર્યવાહી થઈ નથી અમારી માંગણી એટલી જ છે કે અહીં ખારેલમાં અને સુપર એક્સપ્રેસ પારસી પડ્યા સર્કલ પાસે બમ્પર બનાવી વાહનો ધીરેથી પસાર
થાય એવી પ્રોસેસ થાય અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે
- અત્યાર સુધી નથી નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાનમાં લીધું છે કે નથી કોઈ સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં લીધું છે આ વાત જો અહીં બમ્ફરો નહીં બનાવવામાં આજે જગ્યાઓ છે ખારેલ પોલીસ સ્ટેશન સામે ક્યાંથી એની સામે મોલ પાસે થોડી આગળ ગયા પછી પારસી ફરિયા સર્કલ પાસે જો બમ્ફરો નહીં નાખવામાં આવે તો એક્સિડન્ટ નો સો ટકા અનુભવ છે પણ કોઈ ધ્યાને લેતું નથી મહેરબાની કરી અહીં આ સમસ્યાનું નિયારણ આવે જેથી કરી સ્કૂલે જતા બાળકો અને નાના મોટા આસાનીથી રોડ પાસ કરી શકે2
- નવસારીમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પર સેમિનાર યોજાયો પર્યાવરણના જતન માટે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો લાવવા ખૂબ જ જરૂરી છે. આ જ હેતુ સાથે નવસારી સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન અને ઇકો સર્વ દ્વારા એમ.બી. ગોહિલ મેડિકલ કોલેજ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં એનર્જી કન્ઝર્વેશન: ઉર્જાની બચત અને વીજળીનો વ્યય અટકાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને શહેરોમાં વૃક્ષારોપણ અને ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા આવો આપણે સૌ સાથે મળીને વાયુ, જળ અને જમીન પ્રદૂષણને અટકાવવા માટે મિશન લાઈફનો હિસ્સો બનીએ1
- શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું વાક્ય તમે સાંભળો1
- https://youtu.be/Ipw1QwRPqCE1
- #WownewsgujaratSurat #SuratMunicipalCorporation #Ward19 #Congress #NurubhaiChinese #JanSeva #SuratPolitics #GujaratElection2026 #CongressGujarat #SMC20261
- પાટણ પોલીસને ગુંડા ઓનો ડર પોલીસ વાડા જીપ લઈ ભાગ્યા. અસામાજિક તત્વોથી પોલીસ ભાગી, CCTVમાં કેદ થયા ફિલ્મી દ્રશ્યો.પોલીસ જ ભાગશે તો કાયદો વ્યવસ્થા કોણ જાળવશે..?1
- "खेत जाए या टोल चुकाए? किसानों और स्थानीय ड्राइवरों ने चक्का जाम कर मांगा हक, नेताओं पर विश्वासघात का आरोप" #viralrbharatexpressnews1
- પનાર ગામેથી ૧૧ ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો નવસારી જિલ્લાના પનાર ગામમાં કુંભાર ફળિયા પાસે અચાનક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, એનિમલ સેવિંગ ગ્રુપ અને સ્થાનિક યુવાનોની મદદથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સુરક્ષિત રેસ્ક્યુ બાદ વન વિભાગને જાણ કરાઇ1