logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ શિવ-કૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું ટેબ્લોના માધ્યમથી યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ શિવ-કૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું ટેબ્લોના માધ્યમથી યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૧૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે વેરાવળના ડૉ.બાબાસાહેબ આંબેડકર ગાર્ડન ખાતે થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ હતી. 'સંસ્કૃત ગૌરવ યાત્રા'માં વિદ્યાર્થીઓએ યાત્રામાં રામ-કૃષ્ણ-શિવ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદ્રશ્ય કર્યા હતાં. આ યાત્રામાં ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું અને ડી.જે.ના માધ્યમથી સંસ્કૃત શ્લોક અને ગીતો વડે સમગ્ર યાત્રાના રૂટ પર સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, સંસ્કૃત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. મહેશકુમાર મેત્રા, અગ્રણી શ્રી મુકેશભાઈ ચોલેરા, મનસુખભાઈ સુયાણી, સંસ્કૃત યુનિવર્સિટી અને અન્ય કોલેજોના આચાર્ય, પ્રોફેસર્સ અને શૈક્ષણિક સંકુલોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

17 hrs ago
user_Aima Media
Aima Media
Local News Reporter પાટણ-વેરાવળ, ગીર સોમનાથ, ગુજરાત•
17 hrs ago
44588370-5c93-4933-91b9-a5398213a386

ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ શિવ-કૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું ટેબ્લોના માધ્યમથી યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ શિવ-કૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું ટેબ્લોના માધ્યમથી યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૧૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત

78477fe7-425c-4b40-90ba-a57e57b92434

ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે વેરાવળના ડૉ.બાબાસાહેબ આંબેડકર ગાર્ડન ખાતે થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ હતી. 'સંસ્કૃત ગૌરવ યાત્રા'માં વિદ્યાર્થીઓએ યાત્રામાં રામ-કૃષ્ણ-શિવ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદ્રશ્ય કર્યા હતાં. આ યાત્રામાં ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું

51e8a741-3e52-46d7-ba40-32c686c4ef8b

નિદર્શન કરાયું હતું અને ડી.જે.ના માધ્યમથી સંસ્કૃત શ્લોક અને ગીતો વડે સમગ્ર યાત્રાના રૂટ પર સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, સંસ્કૃત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. મહેશકુમાર મેત્રા, અગ્રણી શ્રી મુકેશભાઈ ચોલેરા, મનસુખભાઈ સુયાણી, સંસ્કૃત યુનિવર્સિટી અને અન્ય કોલેજોના આચાર્ય, પ્રોફેસર્સ અને શૈક્ષણિક સંકુલોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

More news from ગુજરાત and nearby areas
  • છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા છ🦁,Gir
    1
    છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા

છ🦁,Gir
    user_Black Dada 001🦁
    Black Dada 001🦁
    Nurse કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
    13 hrs ago
  • જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. 
પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    1
    _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_
ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ ,  ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
    2
    પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ
મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
    user_SHUBH SHARNAM NEWS
    SHUBH SHARNAM NEWS
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    19 hrs ago
  • જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    1
    જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી 
જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
  • શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ‌ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.
    1
    શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ‌ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....
    1
    ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો...
ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી... અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી
    1
    અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી...
અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.