Shuru
Apke Nagar Ki App…
ઉપલેટા માં ફરી ભુગર્ભ ગટર પર ડામર ના રોડ પર ભુવો પડ્યો ઉપલેટા નાં બસ સ્ટેન્ડ નજીક ચોક માં મસ મોટો ખાડા પડ્યો ઉપલેટા માં ફરી ભુગર્ભ ગટર પર ડામર ના રોડ પર ભુવો પડ્યો ઉપલેટા નાં બસ સ્ટેન્ડ નજીક ચોક માં મસ મોટો ખાડા પડ્યો તંત્ર અને કોન્ટ્રાકટર ની પોલ ફરી છતી થઇ ઉપલેટા શહેર માં ઘણા સમયથી રોડ રસ્તા ઓ નું ખોદકામ કરી અને ભુગર્ભ ગટર ની કામગીરી કર્યા બાદ એ માર્ગ પર ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી છે પણ તંત્ર અને કોન્ટ્રાકટર ની અણ આવડત થી છતી થઇ અને ફરી ઉપલેટા શહેર માં મસ મોટા ખાડાઓ પડી રહયા છે ત્યારે આજે ફરી મુખ્ય માર્ગ પર ખાડો પડી ગયો જોવા મળે છે
Alpesh trivedi

More news from ગુજરાત and nearby areas
- Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai1
- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરજ બજાવતા TRB જવાનોને રેનકોટ વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો ... જુનાગઢ શહેરમાં હાલ ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો અવિરતપણે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા કઠિન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જુનાગઢના જાગૃત નાગરિક શ્રી વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. TRB જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો . આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાંધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા(SP સાહેબ), સ્થાનિક, ડીવાયએસપી સાહેબ હિતેશ ધાંધલીયા(DySP), ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના તમામ કોર્પોરેટર ની હાજરીમાં ૧૦૦ જેટલા TRB જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .1
- ઉપલેટા માં ફરી ભુગર્ભ ગટર પર ડામર ના રોડ પર ભુવો પડ્યો ઉપલેટા નાં બસ સ્ટેન્ડ નજીક ચોક માં મસ મોટો ખાડા પડ્યો ઉપલેટા માં ફરી ભુગર્ભ ગટર પર ડામર ના રોડ પર ભુવો પડ્યો ઉપલેટા નાં બસ સ્ટેન્ડ નજીક ચોક માં મસ મોટો ખાડા પડ્યો તંત્ર અને કોન્ટ્રાકટર ની પોલ ફરી છતી થઇ ઉપલેટા શહેર માં ઘણા સમયથી રોડ રસ્તા ઓ નું ખોદકામ કરી અને ભુગર્ભ ગટર ની કામગીરી કર્યા બાદ એ માર્ગ પર ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી છે પણ તંત્ર અને કોન્ટ્રાકટર ની અણ આવડત થી છતી થઇ અને ફરી ઉપલેટા શહેર માં મસ મોટા ખાડાઓ પડી રહયા છે ત્યારે આજે ફરી મુખ્ય માર્ગ પર ખાડો પડી ગયો જોવા મળે છે1