logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષ પટેલે જન્મદિવસે અંગદાનની પ્રતિજ્ઞા લઈ સમાજને નવી રાહ ચીંધી પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને શિક્ષક સમાજમાં લોકપ્રિય એવા આશિષ પટેલે પોતાના જન્મદિવસ પ્રસંગે મરણોપરાંત અંગદાન કરવાની પ્રતિજ્ઞા લઈને સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક સમય હતો જ્યારે અન્નદાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવતું હતું, પરંતુ બદલાતા સમયમાં અંગદાનને પણ માનવસેવાનું મહાન કાર્ય માનવામાં આવે છે. આશિષ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ ન રાખી, અંગદાનનો સંકલ્પ કરીને સમાજને નવી વિચારધારા અને માનવસેવાની નવી રાહ ચીંધી છે. શિક્ષકોની એકતા અને સશક્તિકરણ માટે સતત કાર્યરત આશિષ પટેલ શિક્ષણની ગુણવત્તા વધારવા, શિક્ષક હિત માટે અવાજ ઉઠાવવા તેમજ શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે જાણીતા છે. તેમના નેતૃત્વ હેઠળ પલસાણા તાલુકાના શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળ્યો હોવાનું શિક્ષક આલમમાં ચર્ચાઈ રહ્યું છે. આશિષ પટેલના અંગદાન અંગેના હકારાત્મક અભિગમને પલસાણા તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાના શિક્ષણ આલમે આવકારી અભિનંદન પાઠવ્યા હતા. તેમના જન્મદિવસ નિમિત્તે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિની શુભેચ્છાઓ સાથે શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો. દરમિયાન ઓલપાડ ખાતે યોજાયેલા અધિવેશનમાં આશિષ પટેલનું અંગદાનની પ્રતિજ્ઞા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમના આ માનવતાવાદી નિર્ણયથી અન્ય લોકો પણ અંગદાન અંગે જાગૃત થાય અને જીવન બાદ પણ અન્ય લોકોને જીવનદાન મળે તેવો સંદેશ સમાજમાં પહોંચ્યો છે. જિલ્લાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં આ અંગેની માહિતી આપી હતી.

15 hrs ago
user_ચેતન પ્રજાપતિ
ચેતન પ્રજાપતિ
Teacher પલસાણા, સુરત, ગુજરાત•
15 hrs ago
aa925ca4-aff6-4b4d-ae4d-c67a910bb357

More news from ગુજરાત and nearby areas
  • शेयर मार्केट निवेश के नाम पर ₹9.58 लाख की ठगी, महाराष्ट्र से 2 आरोपी गिरफ्तार#Surat #CyberCrime #CyberFraud #ShareMarketFraud #OnlineFraud शेयर मार्केट निवेश के नाम पर ₹9.58 लाख की ठगी, महाराष्ट्र से 2 आरोपी गिरफ्तार#Surat #CyberCrime #CyberFraud #ShareMarketFraud #OnlineFraud
    1
    शेयर मार्केट निवेश के नाम पर ₹9.58 लाख की ठगी, महाराष्ट्र से 2 आरोपी गिरफ्तार#Surat #CyberCrime #CyberFraud #ShareMarketFraud #OnlineFraud
शेयर मार्केट निवेश के नाम पर ₹9.58 लाख की ठगी, महाराष्ट्र से 2 आरोपी गिरफ्तार#Surat #CyberCrime #CyberFraud #ShareMarketFraud #OnlineFraud
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    18 min ago
  • लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।
    1
    लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई।

लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है।

पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    55 min ago
  • સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
    1
    સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.
    1
    Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • 🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨 सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी! DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए। चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी। सूरत पुलिस को दिल से सलाम! 🙏 #SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews
    1
    🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨

सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी!

DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए।

चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी।

सूरत पुलिस को दिल से सलाम! 🙏

#SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • डिंडोली शिवाजी नगर A1 के बाढ़ पीड़ित लोगों ने बताई सच्चाई क्यों नहीं मिला राहत पैकेज काका की ललकार
    1
    डिंडोली शिवाजी नगर A1 के बाढ़ पीड़ित लोगों ने बताई सच्चाई क्यों नहीं मिला राहत पैकेज काका की ललकार
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આરોપીઓએ વ્યારા નજીક આવેલા પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા બાદ પેમેન્ટના ચેક ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. વધુમાં, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને કાનપુરા વિસ્તારના 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
    1
    સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ
સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

આરોપીઓએ વ્યારા નજીક આવેલા પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા બાદ પેમેન્ટના ચેક ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. વધુમાં, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને કાનપુરા વિસ્તારના 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે.
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • पांडेसरा में पुलिस का कॉम्बिंग अभियान, कई इलाकों में वाहन चेकिंग और फुट पेट्रोलिंग#SuratPolice #PandesarPolice #PoliceCombing #VehicleChecking पांडेसरा में पुलिस का कॉम्बिंग अभियान, कई इलाकों में वाहन चेकिंग और फुट पेट्रोलिंग#SuratPolice #PandesarPolice #PoliceCombing #VehicleChecking
    1
    पांडेसरा में पुलिस का कॉम्बिंग अभियान, कई इलाकों में वाहन चेकिंग और फुट पेट्रोलिंग#SuratPolice #PandesarPolice #PoliceCombing #VehicleChecking
पांडेसरा में पुलिस का कॉम्बिंग अभियान, कई इलाकों में वाहन चेकिंग और फुट पेट्रोलिंग#SuratPolice #PandesarPolice #PoliceCombing #VehicleChecking
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.