Shuru
Apke Nagar Ki App…
સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
S A NEWS SACH KI AAWAZ
સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
More news from ગુજરાત and nearby areas
- ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાવેદભાઈ દ્વારા કેક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી, ઝોન-6 DCP શ્રી રાજેશ પરમાર, સામાજિક આગેવાન અઝહર પઠાણ અને તાજિયા કમિટી મેમ્બર રોશન શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે-મિલાદના પર્વે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू की आत्महत्या से सनसनी#SuratNews #KadodaraNews #GujaratNews #BreakingNews कड़ोदरा में भाजपा महिला नेता की बहू की आत्महत्या से सनसनी#SuratNews #KadodaraNews #GujaratNews #BreakingNews1
- શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न1
- સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોંઘા બૂટની 25 જોડી, આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 61
- ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે1
- સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા1