logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે

1 day ago
user_NT Media
NT Media
Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોટબુક, સ્કૂલ બેગ, પેન્સિલ, બોલપેન સહિત અભ્યાસ માટેની જરૂરી સામગ્રી આપવામાં આવી. આ સેવાકીય પ્રવૃત્તિમાં ઝોન-6ના ડીસીપી પરમાર સાહેબ, એસીપી એસ.સી. તરડે સાહેબ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. દેસાઈ સાહેબ તેમજ વિવિધ આગેવાનો સહભાગી બન્યા હતા. મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ સમાજમાં ભાઈચારો, કોમી એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.
    1
    સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ
સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ
સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોટબુક, સ્કૂલ બેગ, પેન્સિલ, બોલપેન સહિત અભ્યાસ માટેની જરૂરી સામગ્રી આપવામાં આવી.
આ સેવાકીય પ્રવૃત્તિમાં ઝોન-6ના ડીસીપી પરમાર સાહેબ, એસીપી એસ.સી. તરડે સાહેબ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. દેસાઈ સાહેબ તેમજ વિવિધ આગેવાનો સહભાગી બન્યા હતા.
મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌના સહયોગથી યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ સમાજમાં ભાઈચારો, કોમી એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    30 min ago
  • *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है। *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है।
    1
    *कडोदरा / सूरत*

*भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार*

कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है।

पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है।

    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    54 min ago
  • સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
    1
    સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    59 min ago
  • भाजपा महिला नेता की 24 वर्षीय पुत्रवधू की आत्महत्या से मचा हड़कंप, पति के कथित अफेयर का मामला सामने आया।#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo
    1
    भाजपा महिला नेता की 24 वर्षीय पुत्रवधू की आत्महत्या से मचा हड़कंप, पति के कथित अफेयर का मामला सामने आया।#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ કડોદરા-બારડોલી રોડની શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં ચકચારી ઘટના માત્ર બે વર્ષના લગ્નજીવન બાદ નિધિકુમારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું આપઘાત પહેલાં લખેલી બે પાનાની સ્યુસાઈડ નોટ પોસ્ટમોર્ટમ દરમિયાન મળી આવી નોટમાં પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધ અને માનસિક ત્રાસનો ઉલ્લેખ પોલીસે પતિ સૌરભસિંગ અને તેની કથિત પ્રેમિકા ઇશિકા બેનરજીની ધરપકડ કરી કડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસનું કહેવું છે કે સ્યુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
    1
    કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત

પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની 24 વર્ષીય પુત્રવધૂનો આપઘાત
પતિના કથિત પ્રેમસંબંધથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
કડોદરા-બારડોલી રોડની શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં ચકચારી ઘટના
માત્ર બે વર્ષના લગ્નજીવન બાદ નિધિકુમારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આપઘાત પહેલાં લખેલી બે પાનાની સ્યુસાઈડ નોટ પોસ્ટમોર્ટમ દરમિયાન મળી આવી
નોટમાં પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધ અને માનસિક ત્રાસનો ઉલ્લેખ
પોલીસે પતિ સૌરભસિંગ અને તેની કથિત પ્રેમિકા ઇશિકા બેનરજીની ધરપકડ કરી
કડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
પોલીસનું કહેવું છે કે સ્યુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • आज सूरत में AAP नेताओं ने शराब अड्डे पर जनता रेड की सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है आज सूरत में AAP नेताओं ने शराब अड्डे पर जनता रेड की सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है
    1
    आज सूरत में AAP नेताओं ने शराब  अड्डे पर जनता रेड की

सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है
आज सूरत में AAP नेताओं ने शराब  अड्डे पर जनता रेड की
सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद* सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद* सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद*
सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! 
गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें 
 हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति !
इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया !
 जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है!
अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है?
पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है!
 जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है!

सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट

    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।
    1
    कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार
सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।

    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.