Shuru
Apke Nagar Ki App…
સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
S A NEWS SACH KI AAWAZ
સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
More news from ગુજરાત and nearby areas
- પહેલા E20 નો માર, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત પહેલા E20 નો માર, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સુરતમાં પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોટબુક, સ્કૂલ બેગ, પેન્સિલ, બોલપેન સહિત અભ્યાસ માટેની જરૂરી સામગ્રી આપવામાં આવી. આ સેવાકીય પ્રવૃત્તિમાં ઝોન-6ના ડીસીપી પરમાર સાહેબ, એસીપી એસ.સી. તરડે સાહેબ, ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. દેસાઈ સાહેબ તેમજ વિવિધ આગેવાનો સહભાગી બન્યા હતા. મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ સમાજમાં ભાઈચારો, કોમી એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.1
- *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है। *कडोदरा / सूरत* *भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमी गिरफ्तार* कडोदरा में एक सनसनीखेज मामला सामने आया है। भाजपा महिला नेता की बहू ने आत्महत्या कर ली। इस मामले में पुलिस ने मृतका के पति और उसके प्रेमी को गिरफ्तार किया है। पुलिस सूत्रों के मुताबिक, पारिवारिक विवाद और प्रेम प्रसंग के चलते यह कदम उठाया गया। मामले की जांच जारी है। पुलिस ने दोनों आरोपियों से पूछताछ शुरू कर दी है।1
- ભાઈ બહેનના અનમોલ સંબંધની જેમ સુરતમાં કિંમતી રાખડીઓની ડિમાન્ડ રક્ષાબંધન નિમિત્તે સોના-ચાંદીની રાખડીઓનો ટ્રેન્ડ આ વર્ષે ગ્રાહકોમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને લેબગ્રોન ડાયમંડની રાખડીઓ ખરીદવાનો ભારે ક્રેઝ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની ડિમાન્ડ વધી સોના-ચાંદીના ભાવ વધતા બહેનો ભાઈ માટે રાખડી ખરીદીને ભવિષ્યના રોકાણ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની કરી રહ્યા છે પસંદગી ₹500થી લઈને લાખો રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ જ્વેલર્સ દ્વારા ગ્રાહકોના બજેટ મુજબ અલગ-અલગ ડિઝાઇનની કિંમતી રાખડીઓ તૈયાર કરાઈ ધાર્મિક સિમ્બોલ અને ભાઈના નામ વાળી રાખડીઓની માંગ વધુ સ્વસ્તિક, ત્રિશૂળ,ૐ જેવા સ્પિરિચ્યુઅલ સાઇન અને ઇનિશિયલ નામના પ્રથમ અક્ષર વાળી રાખડીઓનું વેચાણ વધ્યું રુદ્રાક્ષ સાથે સોના, ચાંદી અને ડાયમંડ જડિત રાખડીઓની ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ સોના ચાંદી ના ભાવ વધારા છતાં બહેન માટે ભાઈનો પ્રેમ અનમોલ સોના-ચાંદીના ઊંચા ભાવ છતાં બહેનો પોતાના ભાઈ માટે મોંઘીદાટ અને સમૃદ્ધિની પ્રતીક સમાન રાખડીઓ ઉત્સાહભેર ખરીદી રહી છે ભાઈ બહેનના અનમોલ સંબંધની જેમ સુરતમાં કિંમતી રાખડીઓની ડિમાન્ડ રક્ષાબંધન નિમિત્તે સોના-ચાંદીની રાખડીઓનો ટ્રેન્ડ આ વર્ષે ગ્રાહકોમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને લેબગ્રોન ડાયમંડની રાખડીઓ ખરીદવાનો ભારે ક્રેઝ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની ડિમાન્ડ વધી સોના-ચાંદીના ભાવ વધતા બહેનો ભાઈ માટે રાખડી ખરીદીને ભવિષ્યના રોકાણ તરીકે ગોલ્ડ સિલ્વર રાખડીઓની કરી રહ્યા છે પસંદગી ₹500થી લઈને લાખો રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ જ્વેલર્સ દ્વારા ગ્રાહકોના બજેટ મુજબ અલગ-અલગ ડિઝાઇનની કિંમતી રાખડીઓ તૈયાર કરાઈ ધાર્મિક સિમ્બોલ અને ભાઈના નામ વાળી રાખડીઓની માંગ વધુ સ્વસ્તિક, ત્રિશૂળ,ૐ જેવા સ્પિરિચ્યુઅલ સાઇન અને ઇનિશિયલ નામના પ્રથમ અક્ષર વાળી રાખડીઓનું વેચાણ વધ્યું રુદ્રાક્ષ સાથે સોના, ચાંદી અને ડાયમંડ જડિત રાખડીઓની ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ સોના ચાંદી ના ભાવ વધારા છતાં બહેન માટે ભાઈનો પ્રેમ અનમોલ સોના-ચાંદીના ઊંચા ભાવ છતાં બહેનો પોતાના ભાઈ માટે મોંઘીદાટ અને સમૃદ્ધિની પ્રતીક સમાન રાખડીઓ ઉત્સાહભેર ખરીદી રહી છે1
- સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ1
- आज सूरत में AAP नेताओं ने शराब अड्डे पर जनता रेड की सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है आज सूरत में AAP नेताओं ने शराब अड्डे पर जनता रेड की सरकार शराब के अड्डे बंद नहीं करवा सकती, लेकिन विपक्ष के नेता को तुरंत जेल भेज देती है1
- *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद* सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद* सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार सूरत जिले के कड़ोदरा में 24 वर्षीय निधिकुमारी ने फांसी लगाकर आत्महत्या कर ली। सुसाइड नोट में पति के दूसरी महिला से कथित संबंध और मानसिक प्रताड़ना का उल्लेख किया गया था। पुलिस जांच के बाद पति सौरभसिंह और उसकी कथित प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया गया है। मामले में आगे की जांच जारी है।1