Shuru
Apke Nagar Ki App…
રાજુલાના શહેરના જાફરાબાદ રોડ પર બે આખલાઓ બાખડયા.વાહન ચાલકો ને અડફેટે લીધા બેંકીંગ, અમરેલી.... રાજુલા.... રાજુલામાં આખલાઓનું યુદ્ધ જામ્યું...... રાજુલાના શહેરના જાફરાબાદ રોડ પર બે આખલાઓ બાખડયા....... બન્ને આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો...... આખલાઓ બાખડતા રોડ પર પડેલા બાઇકને અડફેટે લીધા....... સ્થાનિક લોકોએ આખલાઓને પાણીનો મારો ચલાવી છુટા પાડવાના કર્યા પ્રયાસો...... આ વિસ્તારને આખલાઓએ લીધું હતું બાનમાં....... મહામહેનતે આખલાઓને સ્થાનિકોએ આખલાઓને છુટા પાડ્યા........ નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામા આવે તેવી લોકમાંગ ઉઠી.......
Virji shiyal

More news from ગુજરાત and nearby areas
- રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું1
- जरुरी जानकारी।1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- Post by Mahesh Valmiki1
- Post by સંજય ભરતભાઈ રાઠોડ1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો1