Shuru
Apke Nagar Ki App…
રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું
Virji shiyal
રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું
More news from ગુજરાત and nearby areas
- રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું1
- 🔋 BNG Green Energy સાથે મેળવો વિશ્વાસપૂર્ણ સોલર સોલ્યુશન 👉 Tata Solar ના Authorised Dealer 📍 ભાવનગર થી દ્વારકા સુધી અમારી બ્રાન્ચો 📍 ગુજરાતભર ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ ✅ 8 વર્ષનો અનુભવ ✅ 250+ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ પૂર્ણ 🏠 હવે તમારા ઘર માટે સસ્તું અને ટકાઉ સોલર સિસ્ટમ લગાવો 💡 એકવાર ઇન્સ્ટોલ કરો અને વર્ષો સુધી મફત વીજળી મેળવો 📍 સરનામું: છતરીયા રોડ, સરસ્વતી સ્કૂલ સામે, રાજુલા 📞 સંપર્ક: +91 97277 77171 ✨ આજે જ સંપર્ક કરો અને તમારા વીજળીના ખર્ચમાં મોટો બચાવ કરો!1
- અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો1
- motivational story1
- "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આખલા ઓએ આખો વિસ્તાર બાનમાં લીધો અને ધોરાજી ની વિવિધ વિસ્તારોમાં આખલા યુદ્ધ સર્જાયું ધોરાજી શહેર માં જાણે આખલા ઓ એ શહેર નાં ત્રણ દરવાજા ગાંધી ચોક ગેલેક્સી ચોક અને જેતપુર રોડ પર આખલા ઓનો આતંક જોવા મળ્યો જેમાં શહેરના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને આ આખલા યુદ્ધ નેં કારણે લોકો માં નાશભાગ જોવા મળેલ આ આખલા યુદ્ધ માં એ સાયકલ ચાલક ને હડફેટે લેતા વિડિયો મા જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આખલા અને પશું ઓને આતંક થી વચાવવા માટે યોગ્ય આયોજન નથી કરાતાં લોકો માં રોષ જોવા મળેલ2
- રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો1