logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

1 hr ago
user_Devendra Vasava
Devendra Vasava
Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
1 hr ago

વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    1
    વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો.
વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    11 hrs ago
  • ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ
    1
    ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
  • સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    1
    સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. 
સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી.
વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. 
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે.
બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    18 min ago
  • મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ-૨૯ જાન્યુઆરી 2025ના રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસીંગ ડેબા ઠાકરે,ગોવિંદભાઇ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સીયા તડવી અને વસંતભાઇ ઉર્ફે વસીયો હોમાભાઇ વલવીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી
    1
    મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ-૨૯ જાન્યુઆરી 2025ના  રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસીંગ ડેબા ઠાકરે,ગોવિંદભાઇ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સીયા તડવી અને વસંતભાઇ ઉર્ફે વસીયો હોમાભાઇ વલવીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • સુરતના લિંબાયતમાં આરોપીનો જાહેરમાં વરઘોડો મહિલા પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટનામાં ધરપકડ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં હતો ફરાર દોઢ માસ અગાઉ લિંબાયતમાં બની હતી ઘટના આરોપી રોહિત ઉર્ફે દિલીપ સોનવણેનું કઢાયું સરઘસ તેના ત્રણ મિત્રોએ સાથે મળીને મહિલા પર કર્યો હતો હુમલો
    1
    સુરતના લિંબાયતમાં આરોપીનો જાહેરમાં વરઘોડો મહિલા પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટનામાં ધરપકડ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં હતો ફરાર દોઢ માસ અગાઉ લિંબાયતમાં બની હતી ઘટના આરોપી રોહિત ઉર્ફે દિલીપ સોનવણેનું કઢાયું સરઘસ તેના ત્રણ મિત્રોએ સાથે મળીને મહિલા પર કર્યો હતો હુમલો
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.