“ભાજપ — એક પરિવાર, એક વિચાર અને એક સંકલ્પ.” રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને અંત્યોદયના વિચાર સાથે કાર્યરત ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનાત્મક મજબૂતી અને કાર્યકર્તા શક્તિ પર આધારિત રહી છે. મારા પ્રભારી ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ભાજપ પરિવારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમોની આયોજનબદ્ધ અને અસરકારક અમલવારી તથા જનસંપર્કને વધુ વિસ્તૃત અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી સવિસ્તાર અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી. આ અવસરે સૌ સાથે આત્મીય અને હર્ષભેર મુલાકાત કરી, જેમાં “રાષ્ટ્ર પ્રથમ, સંગઠન સર્વોપરી અને કાર્યકર્તા અમારો આધાર” એવા ભાજપના મૂળ સિદ્ધાંતોને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો. ભાજપની વિચારધારા — સેવા, સુશાસન અને વિકાસ — સાથે જોડાઈને જનજન સુધી પહોંચવાનો આ સંકલ્પ, ભવિષ્યમાં વધુ મજબૂત અને અસરકારક બનશે એમાં કોઈ શંકા નથી. આ બેઠક દરમિયાન શ્રી પ્રકાશભાઈ મોદી જિલ્લા પ્રમુખશ્રી સંગઠન, શ્રી મહેન્દ્રસિંહ વાસદીયા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રી રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્યશ્રી ભરૂચ, ડી કે સ્વામી ધારાસભ્યશ્રી જંબુસર, શ્રી દુષ્યંતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ભરૂચ, શ્રી યોગેશભાઈ પટેલ મામા પૂર્વ પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા, શ્રી પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી મંત્રીશ્રી જીલ્લા સંગઠન, શ્રી પ્રતીક્ષાબેન પરમાર ઉપપ્રમુખશ્રી ભરૂચ, શ્રી ભાવનાબેન પંચાલ મંત્રી શ્રી ભરૂચ, દિવ્યેશભાઈ પટેલ ઉપપ્રમુખ ભરૂચ, શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપપ્રમુખ ભરૂચ, શ્રી હેમંતભાઈ પટેલ ઉપપ્રમુખ જિલ્લો કિસાન મોરચો, શ્રી ફાલ્ગુનીબેન પટેલ ઉપપ્રમુખ ભરૂચ, શ્રી કુલદીપસિંહ જાદવ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જંબુસર, શ્રી જયરાજસિંહ પરમાર તાલુકા પ્રમુખ શ્રી ભરૂચ, શ્રી સતિષભાઈ ગોહેલ તાલુકા પ્રમુખશ્રી - વાગરા શ્રી પિયુષભાઈ પટેલ નગરપાલિકા સભ્યશ્રી, શ્રી ફતેસિંહ ગોહિલ મહામંત્રી શ્રી ભરૂચ, શ્રી પ્રભાસ ઠક્કર મંત્રી શ્રી કિસાન મોરચો ભરૂચ નિલેશભાઈ..જિલ્લા, તાલુકા તથા વિવિધ મોરચાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહી, સંગઠનને નવી ઊર્જા અને દિશા આપી. ભાજપ એટલે વિશ્વાસ ભાજપ એટલે વિકાસ ભાજપ એટલે રાષ્ટ્રસેવા
“ભાજપ — એક પરિવાર, એક વિચાર અને એક સંકલ્પ.” રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને અંત્યોદયના વિચાર સાથે કાર્યરત ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનાત્મક મજબૂતી અને કાર્યકર્તા શક્તિ પર આધારિત રહી છે. મારા પ્રભારી ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ભાજપ પરિવારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારા કાર્યક્રમોની આયોજનબદ્ધ અને અસરકારક અમલવારી તથા જનસંપર્કને વધુ વિસ્તૃત અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી સવિસ્તાર અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી. આ અવસરે
સૌ સાથે આત્મીય અને હર્ષભેર મુલાકાત કરી, જેમાં “રાષ્ટ્ર પ્રથમ, સંગઠન સર્વોપરી અને કાર્યકર્તા અમારો આધાર” એવા ભાજપના મૂળ સિદ્ધાંતોને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો. ભાજપની વિચારધારા — સેવા, સુશાસન અને વિકાસ — સાથે જોડાઈને જનજન સુધી પહોંચવાનો આ સંકલ્પ, ભવિષ્યમાં વધુ મજબૂત અને અસરકારક બનશે એમાં કોઈ શંકા નથી. આ બેઠક દરમિયાન શ્રી પ્રકાશભાઈ મોદી જિલ્લા પ્રમુખશ્રી સંગઠન, શ્રી મહેન્દ્રસિંહ વાસદીયા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રી
રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્યશ્રી ભરૂચ, ડી કે સ્વામી ધારાસભ્યશ્રી જંબુસર, શ્રી દુષ્યંતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ભરૂચ, શ્રી યોગેશભાઈ પટેલ મામા પૂર્વ પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા, શ્રી પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી મંત્રીશ્રી જીલ્લા સંગઠન, શ્રી પ્રતીક્ષાબેન પરમાર ઉપપ્રમુખશ્રી ભરૂચ, શ્રી ભાવનાબેન પંચાલ મંત્રી શ્રી ભરૂચ, દિવ્યેશભાઈ પટેલ ઉપપ્રમુખ ભરૂચ, શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપપ્રમુખ ભરૂચ, શ્રી હેમંતભાઈ પટેલ ઉપપ્રમુખ જિલ્લો કિસાન મોરચો, શ્રી ફાલ્ગુનીબેન પટેલ ઉપપ્રમુખ ભરૂચ, શ્રી કુલદીપસિંહ જાદવ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી જંબુસર, શ્રી જયરાજસિંહ પરમાર તાલુકા પ્રમુખ શ્રી ભરૂચ, શ્રી સતિષભાઈ ગોહેલ તાલુકા પ્રમુખશ્રી - વાગરા શ્રી પિયુષભાઈ પટેલ નગરપાલિકા સભ્યશ્રી, શ્રી ફતેસિંહ ગોહિલ મહામંત્રી શ્રી ભરૂચ, શ્રી પ્રભાસ ઠક્કર મંત્રી શ્રી કિસાન મોરચો ભરૂચ નિલેશભાઈ..જિલ્લા, તાલુકા તથા વિવિધ મોરચાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહી, સંગઠનને નવી ઊર્જા અને દિશા આપી. ભાજપ એટલે વિશ્વાસ ભાજપ એટલે વિકાસ ભાજપ એટલે રાષ્ટ્રસેવા
- સુંદર રચના.1
- https://youtu.be/xVWTXmE0pPY?si=ZQkjG35-b6jio_uc 🙏🙏સ્વ.ઘનશ્યામ ભાઈ રણછોડ ભાઈ પટેલ (ધ્રાંગધ્રા) નાં આત્માની શાંતિ માટે કૂતરા માટે રંગાડું બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે ધીરજ ભાઈ ગિરધર ભાઈ પટેલ 🙏🙏➡️ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ 🙏🙏 ➡️ https://www.instagram.com/reel/DSaVfX6EsHr/?igsh=ZnEyNXhoaGs4azdt 🙏🙏➡️https://www.facebook.com/share/v/17x2hEw7vY/1
- સેફ સિટી અમદાવાદ’માં ગોમતીપુર સૌથી વધુ સુરક્ષિત? હકીકત કંઈક અલગ જ કહે છે અમદાવાદ પોસ્ટ – અમદાવાદને ‘સેફ સિટી’ કહેવાય છે, પરંતુ ગોમતીપુરના છોટાલાલની ચાલીમાં સામે આવેલા દ્રશ્યો આ દાવાને ખુલ્લો પડકાર આપે છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યક્તિઓ હાથમાં બે-બે તલવારો લઈને ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને એક જ ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં આવી રીતે હથિયારો સાથે તોફાન મચાવવું કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે— આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ક્યાં હતા? લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. ‘સેફ સિટી’ના દાવા વચ્ચે જો રસ્તા પર તલવાર લહેરાય અને ઘરો પર પથ્થરમારો થાય, તો જાહેર સુરક્ષાની જવાબદારી કોની? હવે લોકો ગોમતીપુર પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.1
- सत्य मेव जयते के साथ उधना BJP ऑफिस में कांग्रेस का रामधूम* लंबी कानूनी लड़ाई के बाद कांग्रेस के पुराने नेताओं को राहत मिलने के बाद, कांग्रेस ने देशभर में BJP के खिलाफ जमकर विरोध प्रदर्शन किया। सूरत BJP ऑफिस में कांग्रेस का हंगामा और मोदी-BJP हाय-हाय के नारे लगाए, पुलिस ने मोर्चा संभाला1
- સુરત મામલતદાર કચેરીમાં વચેટીયાઓ કાર્યરત હોય એવા આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.. કેવાયસી કરાવવા માટે એક સજ્જન મહિલાને લઈ જતા વિવાદવધ્યો.. વિધવા બઈને કેવાયસી કરવા માટે હેરાન કરતા હોય તેવી રાવ? પરવારે દારછોડીને વચેટીયા બધું કામ કરતા હોય તેવા આક્ષેપો.. નાયબ મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર બંને ઉપર થયા કટકીના આક્ષેપો..1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- ऑफिस में काम करते समय अचानक कोई पीछे आ जाए, तो घबराहट आम बात है। लेकिन अब एक नई लेज़र ट्रिपवायर टेक्नोलॉजी इस परेशानी का हल बन रही है। जैसे ही कोई कमरे में एंट्री करता है, कंप्यूटर स्क्रीन अपने-आप सेफ मोड में चली जाती है। न कैमरा, न मैनुअल क्लिक,ये सिस्टम ऑफिस प्राइवेसी को पहले से कहीं ज्यादा स्मार्ट और सुरक्षित बना रहा है। 📹Media: Git.io #technology #engineering #privacy #hardware #innovation #OfficeLife #FutureTech #PrivacyTech #SmartOffice #TechNews1
- कुदरती कमाल।1