Shuru
Apke Nagar Ki App…
ઉમલ્લા વિભાગમાં વીજ સંકટ: ખેડૂતોએ રાજપારડી કચેરીએ પહોંચી વ્યથા ઠાલવી. કરોડોનો પાક સુકાઈ જવાની ભીતિ: ઉમલ્લા પંથકના ખેડૂતોની 8 કલાક નિયમિત વીજળીની માંગ.
KADAR KHATRI PRESS
ઉમલ્લા વિભાગમાં વીજ સંકટ: ખેડૂતોએ રાજપારડી કચેરીએ પહોંચી વ્યથા ઠાલવી. કરોડોનો પાક સુકાઈ જવાની ભીતિ: ઉમલ્લા પંથકના ખેડૂતોની 8 કલાક નિયમિત વીજળીની માંગ.
More news from ગુજરાત and nearby areas
- વાલિયાની જલારામ સોસાયટીમાં હનુમાન જયંતિ અને પરિવારની દીકરીના જન્મ દિન નિમિત્તે ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે હનુમાન જયંતિ નિમિત્તે વાલિયા તાલુકામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતા હેમેન્દ્રસિંહ સુણવાના નિવાસસ્થાને હનુમાન જયંતી નિમિત્તે ભજન કીર્તન સાથે તેઓની પુત્રી મનસ્વીના જન્મ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સોસાયટીના સ્થાનિકો અને આમંત્રિતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.1
- લિંબાયતના નીલમ નગરમાં ગઈકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ચાર લોકોએક યુવતીના ઘર પર હુમલો કર્યો અને તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિતાનો પરિવાર અત્યંત ડરી ગયો છે. તેમના જણાવ્યા અનુસાર બારી-બારણાં તોડવાની કોશિશ કરી હતી અને અશ્લીલ ગાળો ભાડી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી રહી નથી, જેનાથી પીડિતાનો પરિવાર વધુ નારાજ અને અસુરક્ષિત અનુભવી રહ્યો છે. નીલમ નગર સોસાયટીના અન્ય રહેવાસીઓ પણ આ ઘટનાથી ચિંતિત છે. તેઓ માને છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરે તો આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બની શકે છે. આ ઘટનાએ ફરીથી સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. શું મહિલાઓની સુરક્ષા માટે જે દાવાઓ કરવામાં આવે છે તે સાચા છે? અને શું લુખ્ખાઓને કાયદાનો કોઈ ડર નથી? આ ઘટનાની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટન1
- Post by Gujarat Introverted day1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News2
- सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।1
- પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો1
- ભરૂચમાં રાજકીય ગરમાવો, AAPએ ગોઠવી વ્યૂહરચના1