logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો

2 hrs ago
user_Akash singh
Akash singh
બારડોલી, સુરત, ગુજરાત•
2 hrs ago

પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો

More news from ગુજરાત and nearby areas
  • પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો
    1
    પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો
    user_Akash singh
    Akash singh
    બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • किसी आम जनता के ऊपर नहीं किया गया है उतना रेलवे स्टेशन आरपीएफ जवानों के द्वारा लाठीचल उन्होंने खाली फेंसिंग के ऊपर किया है लाठी चार्ज झूठ बोल रही है मीडिया हर वीडियो के ऊपर बनी हुई है उनकी नजर
    1
    किसी आम जनता के ऊपर नहीं किया गया है उतना रेलवे स्टेशन आरपीएफ जवानों के द्वारा लाठीचल उन्होंने खाली फेंसिंग के ऊपर किया है लाठी चार्ज झूठ बोल रही है मीडिया हर वीडियो के ऊपर बनी हुई है उनकी नजर
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • बardoli के उवागाम इलाके में नेशनल हाईवे 53 पर सूरत ग्रामीण एलसीबी ने बड़ी कार्रवाई करते हुए एक कंटेनर से भारी मात्रा में विदेशी शराब पकड़ी। गुप्त सूचना के आधार पर पुलिस ने कंटेनर को रोककर जांच की, जिसमें छिपाकर रखी गई 25,728 बोतलें बरामद हुईं। जब्त शराब की कीमत 38.59 लाख रुपये बताई गई है, जबकि कुल मुद्दामाल 53.82 लाख रुपये का है। इस मामले में कंटेनर चालक और क्लीनर को गिरफ्तार किया गया है। पूछताछ में खुलासा हुआ कि शराब अंबाला बायपास से लाई जा रही थी और वडोदरा तक पहुंचाई जानी थी। पुलिस अब इस नेटवर्क से जुड़े अन्य फरार आरोपियों की तलाश में जुटी है। 🚨
    1
    बardoli के उवागाम इलाके में नेशनल हाईवे 53 पर सूरत ग्रामीण एलसीबी ने बड़ी कार्रवाई करते हुए एक कंटेनर से भारी मात्रा में विदेशी शराब पकड़ी। गुप्त सूचना के आधार पर पुलिस ने कंटेनर को रोककर जांच की, जिसमें छिपाकर रखी गई 25,728 बोतलें बरामद हुईं। जब्त शराब की कीमत 38.59 लाख रुपये बताई गई है, जबकि कुल मुद्दामाल 53.82 लाख रुपये का है। इस मामले में कंटेनर चालक और क्लीनर को गिरफ्तार किया गया है। पूछताछ में खुलासा हुआ कि शराब अंबाला बायपास से लाई जा रही थी और वडोदरा तक पहुंचाई जानी थी। पुलिस अब इस नेटवर्क से जुड़े अन्य फरार आरोपियों की तलाश में जुटी है। 🚨
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    26 min ago
  • બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ આગામી જિલ્લા/તાલુકા પંચાયતની ચુટણી અનુસંધાનમા સુરત ગ્રામ્ય જિલ્લા મા પ્રોહી-જુગારની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવ્રુતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ. જે અનુસંધાનમા એચ સી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક ટાટા ટ્રક કન્ટેનર નં. NL-01-AC-2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાના ટ્રક કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ધુલીયા, સોનગઢ, બારડોલી થઇ વડોદરા તરફ જઇ રહેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવાગામની હદમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર બાતમી હકિકત મુજબના કંટેનરને રોકવામાં સફળતા મળેલ, અને કંટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી, હકિકતના આધારે કંટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કંટેનર ચાલકની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો ભરાવનારે કંટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઇવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઇ જવાનો હોવાનુ જણાવેલ. જેથી કંટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ-૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓની વિગત ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ચાલક:- ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ખારી, તા. ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) > ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ક્લીનર:- સરૂપારામ દેદારામ જાટ ઉ.વ.૨૦ ધંધો ક્લીનર રહે.ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- વિદેશીદારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવનાર:- સઇરામ ભાગીરથરામ બિશ્નોઇ રહે ભારતે કી બેરી ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- અંબાલા બાયપાસ રોડ ઉપર વિદેશીદારૂ ભરેલ ટ્રક કન્ટેનર આપવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. - વોન્ટેડ:- વડોદરા ખાતે વિદેશીદારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. આરોપી પાસેથી બ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. વિદેશીદારૂની બાટલી નંગ- ૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- 2. વિદેશીદારૂ ભરેલ ટાટા કન્ટેનર નં-NL-01-AC-2152 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- 3. આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/- 4. રોકડા રૂપીયા કિ.રૂ.૨,૭૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/-
    4
    બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ.
૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી
મે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ આગામી જિલ્લા/તાલુકા પંચાયતની ચુટણી અનુસંધાનમા સુરત ગ્રામ્ય જિલ્લા મા પ્રોહી-જુગારની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ
જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવ્રુતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ.
જે અનુસંધાનમા એચ સી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક ટાટા ટ્રક કન્ટેનર નં. NL-01-AC-2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાના ટ્રક કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ધુલીયા, સોનગઢ, બારડોલી થઇ વડોદરા તરફ જઇ રહેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવાગામની હદમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર બાતમી હકિકત મુજબના કંટેનરને રોકવામાં સફળતા મળેલ, અને કંટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી, હકિકતના આધારે કંટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી
માત્રામાં વિદેશીદારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કંટેનર ચાલકની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો ભરાવનારે કંટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઇવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઇ જવાનો હોવાનુ જણાવેલ. જેથી કંટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ-૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓની વિગત
ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ચાલક:- ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ખારી, તા. ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન)
> ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ક્લીનર:- સરૂપારામ દેદારામ જાટ ઉ.વ.૨૦ ધંધો ક્લીનર રહે.ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન)
> વોન્ટેડ:- વિદેશીદારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવનાર:- સઇરામ ભાગીરથરામ બિશ્નોઇ રહે ભારતે કી બેરી ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન)
> વોન્ટેડ:- અંબાલા બાયપાસ રોડ ઉપર વિદેશીદારૂ ભરેલ ટ્રક કન્ટેનર આપવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી.
- વોન્ટેડ:- વડોદરા ખાતે વિદેશીદારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી.
આરોપી પાસેથી બ્જે કરેલ મુદ્દામાલની વિગત
1. વિદેશીદારૂની બાટલી નંગ- ૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/-
2. વિદેશીદારૂ ભરેલ ટાટા કન્ટેનર નં-NL-01-AC-2152 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-
3. આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/-
4. રોકડા રૂપીયા કિ.રૂ.૨,૭૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/-
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    34 min ago
  • जहां आरसीसी रोड का काम जैसे तैसे पूरा कर लिया गया पर पीपीईएल गटर चेंबर का काम अभी तक अधूरा छोड़ दिया गया आरसीसी रोड से करीबन डेढ़ फुट ऊंचा चैंबर बनाकर रोड के किनारे ऐसे छोड़ दिया गया है जैसे छोटा कुतुब मीनार हो जिससे आने जाने वाले राहगीरों और वाहनों को आए दिन चैंबर से टकराकर एक्सीडेंट होता रहे जबकि रोड के ऊपर रात के समय में ना ही लाइट की व्यवस्था है नाहीं पीपीईएल का जो गटर का चैंबर है वह रोड के बराबर है ऐसे में आए दिन वाहन चालक चेंबर से टकरा जाते हैं इसमें भारी नुकसान हो जाता है जबकि कई जगह तो गटर ऐसे ही खुला छोड़ दिए गए हैं अगर कोई उसमें बच्चा गिर जाता है या कोई जानवर गिर जाता है या किसी का एक्सीडेंट हो जाता है तो इसकी जवाबदारी किसकी रहेगी? क्या यह पीपीईएल की घोर लापरवाही का कारण नहीं है जो आए दिन ऐसे मनमानी कामकाज कर लोगों का नुकसान कर रही है ऐसे में अगर कहीं भारी एक्सीडेंट होता है तो इसके जवाबदार कौन लोग होंगे जिसके लिए स्थानिक जनता में काफी रोष है क्या प्रशासन को इस पर कठोर कार्रवाई नहीं करनी चाहिए जिससे आम जनता की नुकसानी ना हो यह एक विशेष चर्चा का विषय है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    जहां आरसीसी रोड का काम जैसे तैसे पूरा कर लिया गया पर पीपीईएल गटर चेंबर का काम अभी तक अधूरा छोड़ दिया गया 
आरसीसी रोड से करीबन डेढ़ फुट ऊंचा चैंबर बनाकर रोड के किनारे ऐसे छोड़ दिया गया है जैसे छोटा कुतुब मीनार हो 
जिससे आने जाने वाले राहगीरों  और वाहनों को आए दिन चैंबर से टकराकर एक्सीडेंट होता रहे 
जबकि रोड के ऊपर रात के समय में ना ही लाइट की व्यवस्था है नाहीं पीपीईएल  का जो गटर का चैंबर है वह रोड के बराबर है 
ऐसे में आए दिन वाहन चालक चेंबर से टकरा जाते हैं इसमें भारी नुकसान हो जाता है 
जबकि कई जगह तो गटर ऐसे ही खुला छोड़ दिए गए हैं अगर कोई उसमें बच्चा गिर जाता है या कोई जानवर गिर जाता है या किसी का एक्सीडेंट हो जाता है तो इसकी जवाबदारी किसकी रहेगी? 
क्या यह पीपीईएल की घोर लापरवाही का कारण नहीं है जो आए दिन ऐसे मनमानी कामकाज कर लोगों का नुकसान कर रही है 
ऐसे में अगर कहीं भारी एक्सीडेंट होता है तो इसके जवाबदार कौन लोग होंगे 
जिसके लिए स्थानिक जनता में काफी रोष है 
क्या प्रशासन को इस पर कठोर कार्रवाई नहीं करनी चाहिए 
जिससे आम जनता की नुकसानी ना हो 
यह एक विशेष चर्चा का विषय है
सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    46 min ago
  • Brand : Vivo v60 Model : v 60 Asking Price (₹) : 40000 City / Locality : Surat Device Category : Smartphone Variant (RAM / Storage) : 8GB / 256GB Body Condition : New Device Age : Less than 1 year Network Connectivity : 5G ok
    1
    Brand : Vivo v60
Model : v 60
Asking Price (₹) : 40000
City / Locality : Surat 
Device Category : Smartphone
Variant (RAM / Storage) : 8GB / 256GB
Body Condition : New
Device Age : Less than 1 year
Network Connectivity : 5G
ok
    user_Indar rajput
    Indar rajput
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Super fast news channel
    1
    Post by Super fast news channel
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો
    1
    પલસાણા પોલીસની લાલ આંખ: પાંચ ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે શખ્સ નિખિલસિંગ રાજપૂતને 'પાસા' હેઠળ જેલભેગો કરાયો
    user_Akash singh
    Akash singh
    બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.