logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Breaking News :સુરત: સિક્યોરિટી એજન્સીઓ માટે SOGની કડક ચેતવણી; બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) કરણરાજ વાઘેલા, SOG ડીસીપી રાજદીપ નકુમ અને પોલીસ ઈન્સ્પેક્ટર અતુલ સોનારાની અધ્યક્ષતામાં એક હાઈ-લેવલ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ચાલતી ખાનગી સુરક્ષા એજન્સીઓની કામગીરીમાં સુધારો લાવવા અને પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઝ (રેગ્યુલેશન) એક્ટ, 2005 (PSARA) ના નિયમોનું કડકાઈથી અમલીકરણ કરાવવાનો છે. અમદાવાદમાં સુરક્ષા ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા ગુનાહિત કૃત્ય બાદ સુરત પોલીસ સરેઆમ એક્શન મોડમાં આવી ગઈ છે.આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરતની અંદાજે 160થી વધુ સુરક્ષા એજન્સીઓના માલિકો, પ્રતિનિધિઓ અને આશરે 850 જેટલા સુપરવાઈઝર અને ગાર્ડ્સ હાજર રહ્યા હતા.બેઠકમાં આપવામાં આવેલી મુખ્ય માર્ગદર્શિકા અને કડક નિયમોપોલીસ પ્રશાસન દ્વારા તમામ ખાનગી સુરક્ષા એજન્સીઓ માટે નીચે મુજબની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે:ફરજિયાત પોલીસ વેરિફિકેશન: કોઈપણ ગાર્ડને નોકરી પર રાખતા પહેલા તેનું પોલીસ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને ચારિત્ર્ય પ્રમાણપત્ર (Character Verification) કરાવવું અત્યંત ફરજિયાત રહેશે. ગુનાહિત ઈતિહાસ ધરાવતી કોઈપણ વ્યક્તિને સુરક્ષાની જવાબદારી સોંપી શકાશે નહીં.માન્ય PSARA લાયસન્સ: લાયસન્સ વગર કોઈપણ સિક્યોરિટી એજન્સી ચલાવવી સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાશે. SOG દ્વારા તાજેતરમાં જ વગર લાયસન્સે ચાલતી 14 જેટલી એજન્સીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગાર્ડ્સ માટે 160 કલાકની ટ્રેનિંગ: નવા નિયમો અનુસાર, તમામ સુરક્ષા ગાર્ડ્સને 160 કલાકની સખત તાલીમ આપવી અનિવાર્ય રહેશે. જેમાં 100 કલાકનું ક્લાસરૂમ શિક્ષણ અને 60 કલાકની પ્રેક્ટિકલ ફિલ્ડ ટ્રેનિંગ સામેલ છે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર અને અન્ય આધુનિક સુરક્ષા સાધનો ઓપરેટ કરવાની વિશેષ ટ્રેનિંગ પણ આપવી પડશે.સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાયોડેટા જમા કરાવવો: તમામ એજન્સીઓએ તેમના કર્મચારીઓ (ગાર્ડ્સ) ના બાયોડેટા, ફોટોગ્રાફ અને ઓળખપત્ર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.હથિયારધારી ગાર્ડ્સ (Gunmen) ની તપાસ: બેંકો કે અન્ય વ્યાપારી મિલકતો પર તેનાત હથિયારધારી ગાર્ડ્સના આર્મ્સ લાયસન્સની સઘન તપાસ કરવામાં આવશે અને તેની વિગતો પોલીસ રેકોર્ડ પર આપવી પડશે.શારીરિક ફિટનેસ અને ઉંમર મર્યાદા: જે વ્યક્તિઓ શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા અતિશય વૃદ્ધ હોય, તેમને સુરક્ષા ગાર્ડ તરીકે રાખવા નહીં, કારણ કે તે સુરક્ષામાં મોટી ચૂકનું કારણ બની શકે છે.યુનિફોર્મ અને આઈ-કાર્ડ ફરજિયાત: ફરજ દરમિયાન દરેક ગાર્ડ માટે એજન્સી દ્વારા નક્કી કરાયેલો પ્રોપર યુનિફોર્મ પહેરવો અને ગળામાં માન્ય ઓળખપત્ર (ID Card) રાખવું ફરજિયાત છે.

1 day ago
user_Sumit shukla
Sumit shukla
Media house ચોરાસી, સુરત, ગુજરાત•
1 day ago

Breaking News :સુરત: સિક્યોરિટી એજન્સીઓ માટે SOGની કડક ચેતવણી; બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) કરણરાજ વાઘેલા, SOG ડીસીપી રાજદીપ નકુમ અને પોલીસ ઈન્સ્પેક્ટર અતુલ સોનારાની અધ્યક્ષતામાં એક હાઈ-લેવલ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ચાલતી ખાનગી સુરક્ષા એજન્સીઓની કામગીરીમાં સુધારો લાવવા અને પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઝ (રેગ્યુલેશન) એક્ટ, 2005 (PSARA) ના નિયમોનું કડકાઈથી અમલીકરણ કરાવવાનો છે. અમદાવાદમાં સુરક્ષા ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા ગુનાહિત કૃત્ય બાદ સુરત પોલીસ સરેઆમ એક્શન મોડમાં આવી ગઈ છે.આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરતની અંદાજે 160થી વધુ સુરક્ષા એજન્સીઓના માલિકો, પ્રતિનિધિઓ અને આશરે 850 જેટલા સુપરવાઈઝર અને ગાર્ડ્સ હાજર રહ્યા હતા.બેઠકમાં આપવામાં આવેલી મુખ્ય માર્ગદર્શિકા અને કડક નિયમોપોલીસ પ્રશાસન દ્વારા તમામ ખાનગી સુરક્ષા એજન્સીઓ માટે નીચે મુજબની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે:ફરજિયાત પોલીસ વેરિફિકેશન: કોઈપણ ગાર્ડને નોકરી પર રાખતા પહેલા તેનું પોલીસ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને ચારિત્ર્ય પ્રમાણપત્ર (Character Verification) કરાવવું અત્યંત ફરજિયાત રહેશે. ગુનાહિત ઈતિહાસ ધરાવતી કોઈપણ વ્યક્તિને સુરક્ષાની જવાબદારી સોંપી શકાશે નહીં.માન્ય PSARA લાયસન્સ: લાયસન્સ વગર કોઈપણ સિક્યોરિટી એજન્સી ચલાવવી

સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાશે. SOG દ્વારા તાજેતરમાં જ વગર લાયસન્સે ચાલતી 14 જેટલી એજન્સીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગાર્ડ્સ માટે 160 કલાકની ટ્રેનિંગ: નવા નિયમો અનુસાર, તમામ સુરક્ષા ગાર્ડ્સને 160 કલાકની સખત તાલીમ આપવી અનિવાર્ય રહેશે. જેમાં 100 કલાકનું ક્લાસરૂમ શિક્ષણ અને 60 કલાકની પ્રેક્ટિકલ ફિલ્ડ ટ્રેનિંગ સામેલ છે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર અને અન્ય આધુનિક સુરક્ષા સાધનો ઓપરેટ કરવાની વિશેષ ટ્રેનિંગ પણ આપવી પડશે.સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાયોડેટા જમા કરાવવો: તમામ એજન્સીઓએ તેમના કર્મચારીઓ (ગાર્ડ્સ) ના બાયોડેટા, ફોટોગ્રાફ અને ઓળખપત્ર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.હથિયારધારી ગાર્ડ્સ (Gunmen) ની તપાસ: બેંકો કે અન્ય વ્યાપારી મિલકતો પર તેનાત હથિયારધારી ગાર્ડ્સના આર્મ્સ લાયસન્સની સઘન તપાસ કરવામાં આવશે અને તેની વિગતો પોલીસ રેકોર્ડ પર આપવી પડશે.શારીરિક ફિટનેસ અને ઉંમર મર્યાદા: જે વ્યક્તિઓ શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા અતિશય વૃદ્ધ હોય, તેમને સુરક્ષા ગાર્ડ તરીકે રાખવા નહીં, કારણ કે તે સુરક્ષામાં મોટી ચૂકનું કારણ બની શકે છે.યુનિફોર્મ અને આઈ-કાર્ડ ફરજિયાત: ફરજ દરમિયાન દરેક ગાર્ડ માટે એજન્સી દ્વારા નક્કી કરાયેલો પ્રોપર યુનિફોર્મ પહેરવો અને ગળામાં માન્ય ઓળખપત્ર (ID Card) રાખવું ફરજિયાત છે.

More news from ગુજરાત and nearby areas
  • कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही
    1
    कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही
कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    21 min ago
  • સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
    1
    સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    56 min ago
  • કડોદરામાં શિવમ હોસ્પિટલની નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ પલસાણા ખાતે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહેલી શિવમ હોસ્પિટલ દ્વારા કડોદરા ખાતે નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કડોદરામાં શરૂ થયેલી આ નવી હોસ્પિટલથી આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ નજીકના સ્થળે મળી રહેશે. કડોદરા ખાતે આવેલી નવી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહેમાનો અને આમંત્રિતો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં PEPL કડોદરાના ચેરમેન શ્રી રવિન્દ્ર આર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, ધર્મેશભાઈ વી. દેસાઈ, મોહનભાઈ અહીર, તેજસભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ અહીર સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવી શિવમ હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી, બર્ન અને પ્લાસ્ટિક સર્જરી, ફિઝિયોથેરાપી તથા મેડિસિન સહિતની વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, ક્રિટિકલ કેર, ટ્રોમા કેર, ડિજિટલ એક્સ-રે, પેથોલોજી, ફાર્મસી, ICU અને એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓ પણ દર્શાવવામાં આવી છે. હોસ્પિટલ સંચાલન દ્વારા દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત, ઝડપી અને દર્દીકেন্দ્રિત સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો તથા તાલીમબદ્ધ સ્ટાફની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પલસાણા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની અગાઉની હાજરી અંગે જાહેર ઓનલાઈન નોંધો પણ ઉપલબ્ધ છે. કડોદરા ખાતે નવી હોસ્પિટલ શરૂ થવાથી કડોદરા, પલસાણા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને ઈમરજન્સી અને વિવિધ વિશેષ સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી હોસ્પિટલને કારણે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓના માળખાને વધુ મજબૂતી મળશે.
    1
    કડોદરામાં શિવમ હોસ્પિટલની નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ
પલસાણા ખાતે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહેલી શિવમ હોસ્પિટલ દ્વારા કડોદરા ખાતે નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કડોદરામાં શરૂ થયેલી આ નવી હોસ્પિટલથી આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ નજીકના સ્થળે મળી રહેશે.
કડોદરા ખાતે આવેલી નવી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહેમાનો અને આમંત્રિતો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં PEPL કડોદરાના ચેરમેન શ્રી રવિન્દ્ર આર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ,  ધર્મેશભાઈ વી. દેસાઈ, મોહનભાઈ અહીર, તેજસભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ અહીર સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
નવી શિવમ હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી, બર્ન અને પ્લાસ્ટિક સર્જરી, ફિઝિયોથેરાપી તથા મેડિસિન સહિતની વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, ક્રિટિકલ કેર, ટ્રોમા કેર, ડિજિટલ એક્સ-રે, પેથોલોજી, ફાર્મસી, ICU અને એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓ પણ દર્શાવવામાં આવી છે.
હોસ્પિટલ સંચાલન દ્વારા દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત, ઝડપી અને દર્દીકেন্দ્રિત સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો તથા તાલીમબદ્ધ સ્ટાફની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પલસાણા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની અગાઉની હાજરી અંગે જાહેર ઓનલાઈન નોંધો પણ ઉપલબ્ધ છે.
કડોદરા ખાતે નવી હોસ્પિટલ શરૂ થવાથી કડોદરા, પલસાણા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને ઈમરજન્સી અને વિવિધ વિશેષ સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી હોસ્પિટલને કારણે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓના માળખાને વધુ મજબૂતી મળશે.
    user_Hetalkumar manharbhai mis
    Hetalkumar manharbhai mis
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud
    1
    मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud
मंदिर-गुरुद्वारा में धार्मिक बनकर रचता था जाल, निवेश के नाम पर ₹28.13 लाख की ठगी; अमृतसर से आरोपी गिरफ्तार#Surat #DumasPolice #CrimeNews #FraudCase #InvestmentFraud
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર
    1
    सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली

सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई।

जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई।

इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है।

जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई।

बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર
सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली
सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई।
जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई।
इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है।
जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई।
बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી
    1
    સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ
સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    2 hrs ago
  • खुदकुशी या कुछ और? पति के अफेयर के शक में महिला ने गंवाई जान, हर कड़ी खंगाल रही पुलिस। #viralnews #suratgujarat
    1
    खुदकुशी या कुछ और? पति के अफेयर के शक में महिला ने गंवाई जान, हर कड़ी खंगाल रही पुलिस।
#viralnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सरथाणा में नकली मावे पर बड़ी कार्रवाई, 723 किलो मावा-मिठाई जब्त#Surat #Sarthana #SarthanaPolice #LCB #SuratPolice #FakeMawa सरथाणा में नकली मावे पर बड़ी कार्रवाई, 723 किलो मावा-मिठाई जब्त#Surat #Sarthana #SarthanaPolice #LCB #SuratPolice #FakeMawa
    1
    सरथाणा में नकली मावे पर बड़ी कार्रवाई, 723 किलो मावा-मिठाई जब्त#Surat #Sarthana #SarthanaPolice #LCB #SuratPolice #FakeMawa
सरथाणा में नकली मावे पर बड़ी कार्रवाई, 723 किलो मावा-मिठाई जब्त#Surat #Sarthana #SarthanaPolice #LCB #SuratPolice #FakeMawa
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.