logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જય શ્રી ચામુંડા માં 🙏 જય કુળદેવી ચામુંડા માતાજી 🙏 જય ચોટીલા ડુંગર વાળી માં

4 hrs ago
user_Thakor Suresh
Thakor Suresh
Chef ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
4 hrs ago
acf667bd-6f28-47d5-98a4-94400955f438

જય શ્રી ચામુંડા માં 🙏 જય કુળદેવી ચામુંડા માતાજી 🙏 જય ચોટીલા ડુંગર વાળી માં

More news from ગુજરાત and nearby areas
  • Post by Thakor Suresh
    1
    Post by Thakor Suresh
    user_Thakor Suresh
    Thakor Suresh
    Chef ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by BANAS TV HD
    1
    Post by BANAS TV HD
    user_BANAS TV HD
    BANAS TV HD
    Classified ads newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ
    1
    દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા 
•વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું 
ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • વાવ થરાદ.. વાવ થરાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિવાદ ઉગ્ર શિક્ષકોને ફરજિયાત હાજરીના આદેશ સામે ઉઠ્યો સવાલ.. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર... મહિલા શિક્ષકોને વહેલી સવારે હાજર રહેવા આદેશ સરકારી બસમાં મુસાફરી કરાવવાનો પણ નિર્દેશ.. હાજર ન રહે તો ફરજિયાત રજા લેવી પડશે આદેશ સામે શિક્ષકોમાં અસંતોષનો માહોલ.. શિક્ષણ છોડાવી કાર્યક્રમમાં મોકલાતા પ્રશ્નો ઉઠ્યા વિદ્યાર્થીઓના ભણતર પર અસર થવાની ચિંતા.. શિક્ષકોનો ઉપયોગ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નહીં થાય” શિક્ષણ વિભાગને તાત્કાલિક આદેશ પાછો ખેંચવાની માંગ..
    1
    વાવ થરાદ..
વાવ થરાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિવાદ ઉગ્ર
શિક્ષકોને ફરજિયાત હાજરીના આદેશ સામે ઉઠ્યો સવાલ..
શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર...
મહિલા શિક્ષકોને વહેલી સવારે હાજર રહેવા આદેશ
સરકારી બસમાં મુસાફરી કરાવવાનો પણ નિર્દેશ..
હાજર ન રહે તો ફરજિયાત રજા લેવી પડશે
આદેશ સામે શિક્ષકોમાં અસંતોષનો માહોલ..
શિક્ષણ છોડાવી કાર્યક્રમમાં મોકલાતા પ્રશ્નો ઉઠ્યા
વિદ્યાર્થીઓના ભણતર પર અસર થવાની ચિંતા..
શિક્ષકોનો ઉપયોગ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નહીં થાય”
શિક્ષણ વિભાગને તાત્કાલિક આદેશ પાછો ખેંચવાની માંગ..
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840
    1
    બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન.....
૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ....
રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ 
મોં:-7046183840
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️
    1
    *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️
    user_MUKESH SHARMA
    MUKESH SHARMA
    Farmer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    1
    Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    user_Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    Ghadiya ajamal Thakor ખેડા ભાખર
    Dantiwada, Banas Kantha•
    2 hrs ago
  • Post by Thakor Suresh
    1
    Post by Thakor Suresh
    user_Thakor Suresh
    Thakor Suresh
    Chef ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.