Shuru
Apke Nagar Ki App…
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બમફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે. બાઈટ – શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
Limdabara News
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બમફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે. બાઈટ – શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
More news from ગુજરાત and nearby areas
- આજે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ નહી મળે તેવી અફવા ઉડતા પેટ્રોલ ભરાવવા વાહનો લઈને દાહોદના પંપો ઉપર લોકો પેટ્રોલ ભરાવવા પંપો ખાતે દોડી આવ્યા હતા1
- Post by Limdabara News1
- ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલની તંગી અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી નાગરિકોએ કોઈપણ અફવાઓમાં આવી ગભરાટ ફેલાવવાની જરૂર નથી. ⛽️1
- દાહોદમાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા શહીદોને પદયાત્રાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આજે તારીખ 23/03/2026 સોમવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા દેશના શહીદોને યાદ કરી અનોખી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. #MYBharatMYResponsibility થીમ હેઠળ યોજાયેલી આ પદયાત્રામાં યુવાનોમાં દેશપ્રેમ અને જવાબદાર નાગરિકત્વનો સંદેશ આપવામાં આવ્યો. દાહોદ શહેરમાં MY ભારત વોલન્ટિયર્સ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને યાદ કર્યા હતા. પદયાત્રા દરમિયાન યુવાનો દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ શહીદોના બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો હતો. #MYBharatMYResponsibility થીમ હેઠળ યોજાયેલી આ પદયાત્રા દ્વારા યુવાનોને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ દેશના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. યુવાનો દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે હંમેશા તત્પર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.1
- Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews1
- પેટ્રોલ અને ડીઝલ લઈને ખોટી અફવા આવી રહી છે કાંઈ પણ ખૂટ્યું નથી કાંઈ પણ બંધ થવાનું નથી1
- ફતેપુરા: મકવાણાના વરુણા ગામે ચૂંટણીની અદાવત રાખી સરપંચ થયેલા કામોમાં સહિઓ ન કરતા હોવાના તેમજ ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચના પતિ અને પુત્ર કરતા હોવાના આક્ષેપ સાથે હરીફ ઉમેદવારે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી1
- SBMG યોજના હેઠળ સિંગવડ તાલુકાના સરજુમી ગ્રામ પંચાયત વિસ્તારમાં નવી ડમ્પિંગ સાઇટ માટે ખાડા ખોદવાની કામગીરી કરાઈ આજે તારીખ 23/03/2026 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આ કામગીરી સરપંચની હાજરીમાં હાથ ધરાઈ હતી. ગામમાં વધતા કચરા વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને આ ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ખાડા ખોદવાની પ્રક્રિયા પૂર્ણ થતી તરફ છે અને આગામી સમયમાં અહીં સુવ્યવસ્થિત રીતે કચરાનું સંચાલન કરવામાં આવશે. આ પહેલથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પર્યાવરણ સુરક્ષિત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં આ કામગીરીને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.1