logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ તાલુકામાં સરકારી 'સ્વાગત કાર્યક્રમ' વહીવટી લાલિયાવાડી અને અધિકારીઓની મનસ્વી નીતિને કારણે માત્ર એક વહીવટી નાટક બની ગયો હોવાનું સામે આવ્યું છે, જેનાથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. સરકારી નિયમ મુજબ અરજદારોને યોગ્ય લેખિત જાણ કરવાને બદલે, તેમને એક દિવસ અગાઉ માત્ર ફોન દ્વારા હાજર રહેવા જણાવાયું હતું, જેનાથી અરજદારો મૂંઝવણમાં મુકાયા હતા. આ કાર્યક્રમમાં અરજદારોને સવારે ૯:૦૦ કલાકે હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી, જેથી દૂર-દૂરના ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સમયસર આવી પહોંચ્યા હતા. પરંતુ, પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) પોતે નિયત સમય કરતાં બે કલાક મોડા એટલે કે સવારે ૧૧:૦૦ વાગ્યે સ્થળ પર પધાર્યા હતા. આ કાળઝાળ ગરમી અને અસુવિધાઓ વચ્ચે અરજદારો બે કલાક સુધી અધિકારીની રાહ જોઈને ટળવળ્યા હતા, જેને કારણે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે જો વહીવટી વડા જ સમયસર ન આવે, તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે અને શું નિયમો માત્ર જનતા માટે જ છે? આ જ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૬ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા, જે પૈકી ૯ પ્રશ્નો વેજલપુર વિસ્તારના હતા. અરજદાર સઈદ ઈબ્રાહિમ કાલુએ વેજલપુર ગ્રામ પંચાયત અને સરપંચ ઉપર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે તેમના વડીલો દ્વારા ધર્મશાળા બનાવવા દાનમાં આપેલી જમીન પર ગેરકાયદેસર 'એકતા બજાર શોપિંગ સેન્ટર' બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગ્રામ પંચાયત પાસેના 'ચંદન શોપિંગ સેન્ટર'ને નાળું બંધ કરીને બનાવવામાં આવ્યું છે, જેને દૂર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જોડિયા કુવા ગામની ગૌચરની જમીન પર સરપંચ પતી દ્વારા મંજૂરી વગર કરાયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા અંગે પણ સઈદ ઈબ્રાહિમ કાલુએ મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી હતી. આ પ્રશ્નો ચર્ચામાં આવ્યા બાદ તલાટી કમ મંત્રીને માપણી કરવા જણાવી મુલત્વી રાખવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે.

14 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•

More news from Panch Mahals and nearby areas
  • કાલોલ તાલુકામાં સરકારી 'સ્વાગત કાર્યક્રમ' વહીવટી લાલિયાવાડી અને અધિકારીઓની મનસ્વી નીતિને કારણે માત્ર એક વહીવટી નાટક બની ગયો હોવાનું સામે આવ્યું છે, જેનાથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. સરકારી નિયમ મુજબ અરજદારોને યોગ્ય લેખિત જાણ કરવાને બદલે, તેમને એક દિવસ અગાઉ માત્ર ફોન દ્વારા હાજર રહેવા જણાવાયું હતું, જેનાથી અરજદારો મૂંઝવણમાં મુકાયા હતા. આ કાર્યક્રમમાં અરજદારોને સવારે ૯:૦૦ કલાકે હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી, જેથી દૂર-દૂરના ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સમયસર આવી પહોંચ્યા હતા. પરંતુ, પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) પોતે નિયત સમય કરતાં બે કલાક મોડા એટલે કે સવારે ૧૧:૦૦ વાગ્યે સ્થળ પર પધાર્યા હતા. આ કાળઝાળ ગરમી અને અસુવિધાઓ વચ્ચે અરજદારો બે કલાક સુધી અધિકારીની રાહ જોઈને ટળવળ્યા હતા, જેને કારણે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે જો વહીવટી વડા જ સમયસર ન આવે, તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે અને શું નિયમો માત્ર જનતા માટે જ છે? આ જ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૬ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા, જે પૈકી ૯ પ્રશ્નો વેજલપુર વિસ્તારના હતા. અરજદાર સઈદ ઈબ્રાહિમ કાલુએ વેજલપુર ગ્રામ પંચાયત અને સરપંચ ઉપર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે તેમના વડીલો દ્વારા ધર્મશાળા બનાવવા દાનમાં આપેલી જમીન પર ગેરકાયદેસર 'એકતા બજાર શોપિંગ સેન્ટર' બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગ્રામ પંચાયત પાસેના 'ચંદન શોપિંગ સેન્ટર'ને નાળું બંધ કરીને બનાવવામાં આવ્યું છે, જેને દૂર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જોડિયા કુવા ગામની ગૌચરની જમીન પર સરપંચ પતી દ્વારા મંજૂરી વગર કરાયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા અંગે પણ સઈદ ઈબ્રાહિમ કાલુએ મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી હતી. આ પ્રશ્નો ચર્ચામાં આવ્યા બાદ તલાટી કમ મંત્રીને માપણી કરવા જણાવી મુલત્વી રાખવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે.
    1
    કાલોલ તાલુકામાં સરકારી 'સ્વાગત કાર્યક્રમ' વહીવટી લાલિયાવાડી અને અધિકારીઓની મનસ્વી નીતિને કારણે માત્ર એક વહીવટી નાટક બની ગયો હોવાનું સામે આવ્યું છે, જેનાથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. સરકારી નિયમ મુજબ અરજદારોને યોગ્ય લેખિત જાણ કરવાને બદલે, તેમને એક દિવસ અગાઉ માત્ર ફોન દ્વારા હાજર રહેવા જણાવાયું હતું, જેનાથી અરજદારો મૂંઝવણમાં મુકાયા હતા.

આ કાર્યક્રમમાં અરજદારોને સવારે ૯:૦૦ કલાકે હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી, જેથી દૂર-દૂરના ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સમયસર આવી પહોંચ્યા હતા. પરંતુ, પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) પોતે નિયત સમય કરતાં બે કલાક મોડા એટલે કે સવારે ૧૧:૦૦ વાગ્યે સ્થળ પર પધાર્યા હતા. આ કાળઝાળ ગરમી અને અસુવિધાઓ વચ્ચે અરજદારો બે કલાક સુધી અધિકારીની રાહ જોઈને ટળવળ્યા હતા, જેને કારણે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે જો વહીવટી વડા જ સમયસર ન આવે, તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે અને શું નિયમો માત્ર જનતા માટે જ છે?

આ જ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૬ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા, જે પૈકી ૯ પ્રશ્નો વેજલપુર વિસ્તારના હતા. અરજદાર સઈદ ઈબ્રાહિમ કાલુએ વેજલપુર ગ્રામ પંચાયત અને સરપંચ ઉપર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે તેમના વડીલો દ્વારા ધર્મશાળા બનાવવા દાનમાં આપેલી જમીન પર ગેરકાયદેસર 'એકતા બજાર શોપિંગ સેન્ટર' બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગ્રામ પંચાયત પાસેના 'ચંદન શોપિંગ સેન્ટર'ને નાળું બંધ કરીને બનાવવામાં આવ્યું છે, જેને દૂર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જોડિયા કુવા ગામની ગૌચરની જમીન પર સરપંચ પતી દ્વારા મંજૂરી વગર કરાયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા અંગે પણ સઈદ ઈબ્રાહિમ કાલુએ મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી હતી. આ પ્રશ્નો ચર્ચામાં આવ્યા બાદ તલાટી કમ મંત્રીને માપણી કરવા જણાવી મુલત્વી રાખવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    14 hrs ago
  • વડોદરા શહેરના વોર્ડ નંબર 15 ના આશિષ જોષી જેલમાંથી બહાર આવતાની સાથે જ આક્રમક બની ગયા હતા. તેમણે હુંકાર કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "કોઈને નહીં છોડવામાં આવે."
    1
    વડોદરા શહેરના વોર્ડ નંબર 15 ના આશિષ જોષી જેલમાંથી બહાર આવતાની સાથે જ આક્રમક બની ગયા હતા. તેમણે હુંકાર કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "કોઈને નહીં છોડવામાં આવે."
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાખવામાં આવ્યું હતું.
    1
    દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાખવામાં આવ્યું હતું.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પગલે, મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી.
    4
    સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પગલે, મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી.
    user_Husenbhai multani
    Husenbhai multani
    Air conditioning repair shop વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • જંબુસર તાલુકાના કહાનવા ગામના ઠાકોરપુરા વિસ્તારમાં આજરોજ બાપાસીતારામનો ચોથો ભંડારો યોજવામાં આવ્યો હતો. આ ભંડારો ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર રહ્યો હતો.
    1
    જંબુસર તાલુકાના કહાનવા ગામના ઠાકોરપુરા વિસ્તારમાં આજરોજ બાપાસીતારામનો ચોથો ભંડારો યોજવામાં આવ્યો હતો. આ ભંડારો ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર રહ્યો હતો.
    user_Times of sanndesh
    Times of sanndesh
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે CBIની એક ટીમે સ્વર્ગસ્થ ટ્વિષા શર્માના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી.
    1
    મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે CBIની એક ટીમે સ્વર્ગસ્થ ટ્વિષા શર્માના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    15 hrs ago
  • એક માસૂમ બાળક પર ત્રણ કૂતરાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં, કૂતરાઓએ બાળકને સતત 40 સેકન્ડ સુધી બચકાં ભર્યા હતા.
    1
    એક માસૂમ બાળક પર ત્રણ કૂતરાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં, કૂતરાઓએ બાળકને સતત 40 સેકન્ડ સુધી બચકાં ભર્યા હતા.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    22 hrs ago
  • Post by CRIME ATTACK NEWS
    1
    Post by CRIME ATTACK NEWS
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • જબુગામ વાંટા વાંસદીયા પરિવાર દ્વારા તેમના પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પરિવારના સભ્યોને એકબીજા સાથે જોડાવા અને સબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો.
    1
    જબુગામ વાંટા વાંસદીયા પરિવાર દ્વારા તેમના પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પરિવારના સભ્યોને એકબીજા સાથે જોડાવા અને સબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.