logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી માં આવ્યો વાતાવરણ માં અચાનક પલટો પવન સાથે થયો કમોસમી વરસાદ

1 hr ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
1 hr ago

અમરેલી માં આવ્યો વાતાવરણ માં અચાનક પલટો પવન સાથે થયો કમોસમી વરસાદ

More news from Gujarat and nearby areas
  • સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ
    1
    સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    29 min ago
  • સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    2
    સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️
સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏
લી.
એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ 
( ગુજરાત હાઇકોર્ટ )
કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • દબઇ તાજાસમાચાર.
    1
    દબઇ તાજાસમાચાર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • લાખણકા ગામના ઘનશ્યામભાઈ હર્ષદભાઈ કળથીયાની વાડીમાં નિરણ મા લાગી આગ.. આગ લાગતા ૨૦૦ મણ નિરણ બળીને ખાખ થઈ..
    1
    લાખણકા ગામના ઘનશ્યામભાઈ હર્ષદભાઈ કળથીયાની વાડીમાં નિરણ મા લાગી આગ..
આગ લાગતા ૨૦૦ મણ નિરણ બળીને ખાખ થઈ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • માળિયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ, આશીર્વાદ ટ્રસ્ટ, સરદાર વોલિયન્ટરી બ્લડ બેન્ક (કેશોદ) અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને દાંતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને મોમીન સમાજના વિશેષ સહકારથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાકાર્યને જ્વલંત સફળતા અપાવવા બદલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને પાયાના પથ્થર સમાન તમામ કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    1
    માળિયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ, આશીર્વાદ ટ્રસ્ટ, સરદાર વોલિયન્ટરી બ્લડ બેન્ક (કેશોદ) અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને દાંતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને મોમીન સમાજના વિશેષ સહકારથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાકાર્યને જ્વલંત સફળતા અપાવવા બદલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને પાયાના પથ્થર સમાન તમામ કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે, સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કામકાજ માટે ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ન થઈ શકતી હોવાનું પણ જણાવ્યું સાથે જ તેઓને આપવામાં આવતા પગાર મુજબ કામગીરી ખૂબ જ વધારે લેવાઈ રહી હોવાથી પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ કરાઈ છે, બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો આંદોલન વધુ વિસ્તૃત અને ઉગ્ર બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં બરવાળા તાલુકાના આંગણવાડી બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે, સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કામકાજ માટે ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ન થઈ શકતી હોવાનું પણ જણાવ્યું સાથે જ તેઓને આપવામાં આવતા પગાર મુજબ કામગીરી ખૂબ જ વધારે લેવાઈ રહી હોવાથી પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ કરાઈ છે, બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો આંદોલન વધુ વિસ્તૃત અને ઉગ્ર બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં બરવાળા તાલુકાના આંગણવાડી બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • ધારીના અમરેલી સ્ટેટ હાઈવે પર 2 સિંહોની લટાર.... વ્હેલી સવારે 2 સિંહોની સ્ટેટ હાઈવે પર લટાર મારતાં જોવા મળ્યા.... ધારીના જર ગામના પાટીયા પાસે 2 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા......... સિંહોની લટાર થઈ મોબાઈલ કેમેરામાં કેદ.... ધારી ગીર પંથકમાં છે સિંહોનું સામ્રાજ્ય....... રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
    1
    ધારીના અમરેલી સ્ટેટ હાઈવે પર 2 સિંહોની લટાર....
વ્હેલી સવારે 2 સિંહોની સ્ટેટ હાઈવે પર લટાર મારતાં જોવા મળ્યા....
ધારીના જર ગામના પાટીયા પાસે 2 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા.........
સિંહોની લટાર થઈ મોબાઈલ કેમેરામાં કેદ....
ધારી ગીર પંથકમાં છે સિંહોનું સામ્રાજ્ય.......
રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    52 min ago
  • જૂનાગઢ માં કમોસમી વરસાદ. વાતાવરણ માં આવ્યો અચાનક પલટો પાવન સાથે કમોસમી વરસાદ
    1
    જૂનાગઢ માં કમોસમી વરસાદ. વાતાવરણ માં આવ્યો અચાનક પલટો પાવન સાથે કમોસમી વરસાદ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.