Shuru
Apke Nagar Ki App…
ધારીના અમરેલી સ્ટેટ હાઈવે પર 2 સિંહોની લટાર.... વ્હેલી સવારે 2 સિંહોની સ્ટેટ હાઈવે પર લટાર મારતાં જોવા મળ્યા.... ધારીના અમરેલી સ્ટેટ હાઈવે પર 2 સિંહોની લટાર.... વ્હેલી સવારે 2 સિંહોની સ્ટેટ હાઈવે પર લટાર મારતાં જોવા મળ્યા.... ધારીના જર ગામના પાટીયા પાસે 2 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા......... સિંહોની લટાર થઈ મોબાઈલ કેમેરામાં કેદ.... ધારી ગીર પંથકમાં છે સિંહોનું સામ્રાજ્ય....... રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ
Parmar karshan

More news from Amreli and nearby areas
- ધારીના અમરેલી સ્ટેટ હાઈવે પર 2 સિંહોની લટાર.... વ્હેલી સવારે 2 સિંહોની સ્ટેટ હાઈવે પર લટાર મારતાં જોવા મળ્યા.... ધારીના જર ગામના પાટીયા પાસે 2 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા......... સિંહોની લટાર થઈ મોબાઈલ કેમેરામાં કેદ.... ધારી ગીર પંથકમાં છે સિંહોનું સામ્રાજ્ય....... રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ1
- સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ1
- દબઇ તાજાસમાચાર.1
- સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.2
- માળિયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ, આશીર્વાદ ટ્રસ્ટ, સરદાર વોલિયન્ટરી બ્લડ બેન્ક (કેશોદ) અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને દાંતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને મોમીન સમાજના વિશેષ સહકારથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાકાર્યને જ્વલંત સફળતા અપાવવા બદલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને પાયાના પથ્થર સમાન તમામ કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- Post by પત્રકાર1
- જૂનાગઢ માં કમોસમી વરસાદ. વાતાવરણ માં આવ્યો અચાનક પલટો પાવન સાથે કમોસમી વરસાદ1