logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાભર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના લોકપ્રિય કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર તથા ચેતનાબેન દવે ને શક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત મળતાં જ બંને કોર્પોરેટર ત્વરિત ધોરણે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની જાતે સ્થળ ચકાસણી કરી હતી. રહીશોની સમસ્યાને ગંભીરતાથી લઈને સંબંધિત તંત્રના અધિકારીઓને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેટરશ્રીઓએ શક્તિનગર સોસાયટીના રહીશોને વિશ્વાસ આપ્યો કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યાનું નિરાકરણ આગામી 2 દિવસમાં લાવી આપવામાં આવશે અને લોકોને પૂરતું તથા નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. સ્થાનિક રહીશોએ બંને કોર્પોરેટરની ઝડપી કામગીરી અને લોકો પ્રત્યેની જવાબદારીપૂર્ણ વૃત્તિની પ્રશંસા વ્યક્ત કરી હતી. ભાભર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના લોકપ્રિય કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર તથા ચેતનાબેન દવે ને શક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત મળતાં જ બંને કોર્પોરેટર ત્વરિત ધોરણે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની જાતે સ્થળ ચકાસણી કરી હતી. રહીશોની સમસ્યાને ગંભીરતાથી લઈને સંબંધિત તંત્રના અધિકારીઓને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેટરશ્રીઓએ શક્તિનગર સોસાયટીના રહીશોને વિશ્વાસ આપ્યો કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યાનું નિરાકરણ આગામી 2 દિવસમાં લાવી આપવામાં આવશે અને લોકોને પૂરતું તથા નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. સ્થાનિક રહીશોએ બંને કોર્પોરેટરની ઝડપી કામગીરી અને લોકો પ્રત્યેની જવાબદારીપૂર્ણ વૃત્તિની પ્રશંસા વ્યક્ત કરી હતી.

1 hr ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
1 hr ago
1d7a556f-6629-4a71-95e1-44341776dceb

ભાભર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના લોકપ્રિય કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર તથા ચેતનાબેન દવે ને શક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત મળતાં જ બંને કોર્પોરેટર ત્વરિત ધોરણે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની જાતે સ્થળ ચકાસણી કરી હતી. રહીશોની સમસ્યાને ગંભીરતાથી લઈને સંબંધિત તંત્રના અધિકારીઓને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેટરશ્રીઓએ શક્તિનગર સોસાયટીના રહીશોને વિશ્વાસ આપ્યો કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યાનું

6a95ff36-a138-4dcd-8eda-c3a3f3c165de

નિરાકરણ આગામી 2 દિવસમાં લાવી આપવામાં આવશે અને લોકોને પૂરતું તથા નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. સ્થાનિક રહીશોએ બંને કોર્પોરેટરની ઝડપી કામગીરી અને લોકો પ્રત્યેની જવાબદારીપૂર્ણ વૃત્તિની પ્રશંસા વ્યક્ત કરી હતી. ભાભર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના લોકપ્રિય કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર તથા ચેતનાબેન દવે ને શક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત મળતાં જ બંને કોર્પોરેટર ત્વરિત ધોરણે સ્થળ

b18bbb30-c69e-49e8-a112-5d2f4bde60b9

પર પહોંચી પરિસ્થિતિની જાતે સ્થળ ચકાસણી કરી હતી. રહીશોની સમસ્યાને ગંભીરતાથી લઈને સંબંધિત તંત્રના અધિકારીઓને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેટરશ્રીઓએ શક્તિનગર સોસાયટીના રહીશોને વિશ્વાસ આપ્યો કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યાનું નિરાકરણ આગામી 2 દિવસમાં લાવી આપવામાં આવશે અને લોકોને પૂરતું તથા નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. સ્થાનિક રહીશોએ બંને કોર્પોરેટરની ઝડપી કામગીરી અને લોકો પ્રત્યેની જવાબદારીપૂર્ણ વૃત્તિની પ્રશંસા વ્યક્ત કરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • સુઈગામ તાલુકાના ભરડવા ગામ નજીકના તળવામાં ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછીઓના મોત.. સ્થાનિક રહીશો દુર્ગંધથી હેરાન પરેશાન
    1
    સુઈગામ તાલુકાના ભરડવા ગામ નજીકના તળવામાં ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછીઓના મોત.. સ્થાનિક રહીશો દુર્ગંધથી હેરાન પરેશાન
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    40 min ago
  • થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી... થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
    1
    થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    1
    બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    23 hrs ago
  • ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો
    1
    ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો 
ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો
    user_પત્રકાર દેવરાજજી ઠાકોર ભાભર
    પત્રકાર દેવરાજજી ઠાકોર ભાભર
    TV News Anchor Vav, Banas Kantha•
    3 hrs ago
  • થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ
    1
    થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    27 min ago
  • *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.
    1
    *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર*

વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.
ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે.
દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે.
સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.       *બોક્સ સમાચાર*
આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને જાગૃત લોકોએ જણાવ્યું
    1
    વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર 
ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ દારૂ ચડ્યો મેદાને 
વાવ થરાદ જિલ્લામાં દારૂ બંધી ખાલી કાગળ ઉપર 
ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ  દારૂ ચડ્યો મેદાને જાગૃત લોકોએ જણાવ્યું
    user_પરમાર શ્રવણભાઈ
    પરમાર શ્રવણભાઈ
    Tharad, Banas Kantha•
    4 hrs ago
  • ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.
    1
    ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.