logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં દર્દીઓ અને સગા-સંબંધીઓને ઈડલીના નાસ્તાનું વિતરણ અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓ માટે સેવાભાવના સુંદર ઉદાહરણરૂપ ઈડલીના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યના દાતાશ્રી પટેલ જયસુખભાઈ કોલોડિયા, પ્રમુખ, ડાયમંડ માર્કેટ અમદાવાદ તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમની સાથે આવેલા સગા-સંબંધીઓને પ્રેમ અને સેવાભાવ સાથે નાસ્તો આપવામાં આવતા ઉપસ્થિતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જન્મદિવસ, પ્રસંગ કે અન્ય કોઈ ખાસ અવસરને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી તેને માનવસેવા સાથે જોડવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. દાતાશ્રી પટેલ જયસુખભાઈ કોલોડિયાના આ સેવાભાવી કાર્ય બદલ સૌ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભગવાન તેમના ધંધા-વ્યવસાયમાં સતત પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને સફળતા આપે તથા તેમના હાથે આવી માનવસેવા હંમેશા થતી રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

1 day ago
user_Ajay paraliya
Ajay paraliya
Local News Reporter બોટાદ, બોટાદ, ગુજરાત•
1 day ago
1b6d3739-04bb-40b3-b2a9-d5d7aa40b960

અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં દર્દીઓ અને સગા-સંબંધીઓને ઈડલીના નાસ્તાનું વિતરણ અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓ માટે સેવાભાવના સુંદર ઉદાહરણરૂપ ઈડલીના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યના દાતાશ્રી પટેલ જયસુખભાઈ કોલોડિયા, પ્રમુખ, ડાયમંડ માર્કેટ અમદાવાદ તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમની સાથે આવેલા સગા-સંબંધીઓને પ્રેમ અને સેવાભાવ સાથે નાસ્તો આપવામાં આવતા ઉપસ્થિતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જન્મદિવસ, પ્રસંગ કે અન્ય કોઈ ખાસ અવસરને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી તેને માનવસેવા સાથે જોડવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. દાતાશ્રી પટેલ જયસુખભાઈ કોલોડિયાના આ સેવાભાવી કાર્ય બદલ સૌ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભગવાન તેમના ધંધા-વ્યવસાયમાં સતત પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને સફળતા આપે તથા તેમના હાથે આવી માનવસેવા હંમેશા થતી રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન... લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન...
    1
    લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન...
લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • भगवती संवतसरी।
    1
    भगवती संवतसरी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા
    1
    વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા

વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત
વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો :  પ્રભુદાસભાઈ સતાસિયા
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા
    1
    ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
    user_Mukeshbhai manajibhai Mak
    Mukeshbhai manajibhai Mak
    Photographer ગારીયાધાર, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏 🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી. 🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું. ✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.
    1
    21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની.
🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏
🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની.
🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી.
🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું.
✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    2 hrs ago
  • સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
    1
    સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ... વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...
    1
    વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ!

શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...
વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ!
શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
    1
    અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો 

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો 
સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા 
આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.
ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    16 hrs ago
  • લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી નેશનલ હાઈવે અકસ્માતનો એક ઝોન બની બેસ્યો હોય એવું લાગી રહ્યું છે આજે વધુ એક અકસ્માત સવારમાં સાત કલાકે લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો એમાં મળતી માહિતી મુજબ ટ્રક કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો બીજા ગ્રસ્ત થયા હતા જેઓ લીંબડી તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર હર્ષ છત્રોલા દ્રારા સારવાર આપી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે લીબડી નેશનલ હાઈવે પર હાલ અકસ્માત નો યથાવત જોવા મળી રહ્યો છે
    1
    લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા
લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા
ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી નેશનલ હાઈવે અકસ્માતનો એક ઝોન બની બેસ્યો હોય એવું લાગી રહ્યું છે આજે વધુ એક અકસ્માત સવારમાં સાત કલાકે લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો એમાં મળતી માહિતી મુજબ ટ્રક કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો બીજા ગ્રસ્ત થયા હતા જેઓ લીંબડી તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર હર્ષ છત્રોલા દ્રારા સારવાર આપી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે લીબડી નેશનલ હાઈવે પર હાલ અકસ્માત નો યથાવત જોવા મળી રહ્યો છે
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.