logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કંટાળા નો લાઇવ લોકેશનકોડીનારGir Black dadaરામ લખનકોડીનાર કંટાળા કાટવડ કંટાળા નો લાઇવ લોકેશનકો girરામ લખન

4 hrs ago
user_Black Dada
Black Dada
Fitness Trainer કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
4 hrs ago

કંટાળા નો લાઇવ લોકેશનકોડીનારGir Black dadaરામ લખનકોડીનાર કંટાળા કાટવડ કંટાળા નો લાઇવ લોકેશનકો girરામ લખન

More news from ગુજરાત and nearby areas
  • आज की बडी खबर।
    1
    आज की बडी खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ  આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી  ડ્રાઈવર પોતાની મન માની ચલાવી  બસ બારો બાર ચાલી જાય છે  ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું  તસવીરો કરશન બામટા આટકોટ
    2
    આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ 
આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી 
ડ્રાઈવર પોતાની મન માની ચલાવી  બસ બારો બાર ચાલી જાય છે 
ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું 
તસવીરો કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    1
    બોટાદ બ્રેકિંગ.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ..
ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત..
ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ..
ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.
    1
    *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત*
રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત.
અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત.
વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • સુરત અપડેટ... કોંગ્રેસ દ્વારા sog શાખા સામે વિરોધ જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પહોંચ્યા કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયું ભારે સુત્રોચાર ને નારેબાજી સાથે વિરોધ વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવ કલેકટર કચેરીના દરવાજા પણ કરાયા બંધ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી માથાકૂટ અને ઘમાસાણ બાદ પોલીસ સામે ઉઠાવ્યા સવાલ કલેક્ટર કચેરીએ બોલાવી રામધુન
    4
    સુરત અપડેટ...
કોંગ્રેસ દ્વારા sog શાખા સામે વિરોધ
જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પહોંચ્યા 
કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયું 
ભારે સુત્રોચાર ને નારેબાજી સાથે વિરોધ
વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવ
કલેકટર કચેરીના દરવાજા પણ કરાયા બંધ 
ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી માથાકૂટ અને ઘમાસાણ બાદ પોલીસ સામે ઉઠાવ્યા સવાલ
કલેક્ટર કચેરીએ બોલાવી રામધુન
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by प्रमोद सिंह परमार
    1
    Post by प्रमोद सिंह परमार
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • શૌવ ને ખટકે છે
    1
    શૌવ ને ખટકે છે
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।
    1
    सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • સુરત બ્રેકિંગ.. લિંબાયત પોલીસે મારામારી કરનાર ગંભીર ગુનાના ચાર આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.. આરોપીઓએ લીંબાદ વિસ્તારમાં ફરિયાદીના ઘરમાં ઘુસી અને ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.. જે બાબતે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે ફરિયાદ નોંધ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.. ચાર આરોપીઓ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથક માં આશરે મારામારીના ગંભીર જેવા 14 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે.. આજ રોજ તમામ આરોપીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી અને તેઓને ઘટના સ્થળ લઈ જાય કાયદાનું ભાન કરાવ્યું હતું.. ચારેવ આરોપીઓએ સરા જાહેર પોલીસના સામે લોકો સમક્ષ માફી માંગતા નજરે ચડ્યા હતા..
    4
    સુરત બ્રેકિંગ..
લિંબાયત પોલીસે મારામારી કરનાર ગંભીર ગુનાના ચાર આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી છે..
આરોપીઓએ લીંબાદ વિસ્તારમાં ફરિયાદીના ઘરમાં ઘુસી અને ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..
જે બાબતે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે ફરિયાદ નોંધ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા..
ચાર આરોપીઓ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથક માં આશરે મારામારીના ગંભીર જેવા 14 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે..
આજ રોજ તમામ આરોપીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી અને તેઓને ઘટના સ્થળ લઈ જાય કાયદાનું ભાન કરાવ્યું હતું..
ચારેવ આરોપીઓએ સરા જાહેર પોલીસના સામે લોકો સમક્ષ માફી માંગતા નજરે ચડ્યા હતા..
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.