logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ  આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ  આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી  ડ્રાઈવર પોતાની મન માની ચલાવી  બસ બારો બાર ચાલી જાય છે  ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું  તસવીરો કરશન બામટા આટકોટ

3 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
3 hrs ago

આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ  આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ  આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી  ડ્રાઈવર પોતાની મન માની ચલાવી  બસ બારો બાર ચાલી જાય છે  ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો

માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું  તસવીરો કરશન બામટા આટકોટ

More news from Gujarat and nearby areas
  • જૂનાગઢ માં એસ ટી ડેપો માં નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું.. જૂનાગઢ ડેપોમાં ટ્રસ્ટ દ્રારા કાળજાલ ગરમી માં એસટી ના પેસેન્જરો માટે નિઃશુલ્ક છાશ વિતરણ
    1
    જૂનાગઢ માં એસ ટી ડેપો માં નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું.. જૂનાગઢ ડેપોમાં ટ્રસ્ટ દ્રારા કાળજાલ ગરમી માં એસટી ના પેસેન્જરો માટે નિઃશુલ્ક છાશ વિતરણ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 day ago
  • आज की बडी खबर।
    1
    आज की बडी खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.* ************ *👉વિડિઓને Like❤️કરો, Share💁‍♂️કરો અને ચેનલને FolloW(Subscribe) 🇨🇮કરો.* *આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.* *સંજયભાઈ ઝાલા* *8490889871* *Whatsapp Call & Msg* *અમદાવાદ ગ્રામ્ય*
    1
    *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.*
************
*👉વિડિઓને Like❤️કરો, Share💁‍♂️કરો અને ચેનલને  FolloW(Subscribe) 🇨🇮કરો.*
*આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.*
*સંજયભાઈ ઝાલા*
*8490889871*
*Whatsapp Call & Msg*
*અમદાવાદ ગ્રામ્ય*
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • રાજ્યમાં ક્રિકેટ સીઝન દરમિયાન સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એલ.સી.બી. ટીમે ટીંબી ગામે રેઈડ કરીને સટ્ટો રમાડતા ઇસમને ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, Lucknow Super Giants અને Royal Challengers Bengaluru વચ્ચે ચાલી રહેલી લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન આરોપી એન્ડ્રોઇડ મોબાઈલમાં CREX એપ્લિકેશન મારફતે સ્કોર પર નજર રાખતો હતો. સાથે સાથે ફોન દ્વારા સટ્ટાની લેવડ-દેવડ કરતો અને કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ નોંધતો હતો. આ રીતે ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન હદના ટીંબી ગામે રેઈડ કરી હતી. દરમિયાન અશરફ ઉર્ફે આદમ બમાણી (ઉંમર ૪૦, રહે. ટીંબી, મસ્જીદ પાસે, તા. જાફરાબાદ, જિ. અમરેલી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂ. ૧૭,૫૦૦ રોકડ રકમ, રૂ. ૧૧,૦૦૦ના બે મોબાઈલ ફોન તથા ક્રિકેટ ટીમોના નામ અને આંકડાઓ લખેલી ચીઠ્ઠી અને પેનનો સમાવેશ થાય છે. આ મામલે વધુ એક આરોપી અમિતબાપુ મેઘનાથીનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા, પરેશભાઈ દાફડા, રવિરાજભાઈ વરૂ અને મહેશભાઈ બારૈયા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં સટ્ટાબાજી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, અને આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ સંકેત મળ્યો છે.
    1
    રાજ્યમાં ક્રિકેટ સીઝન દરમિયાન સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એલ.સી.બી. ટીમે ટીંબી ગામે રેઈડ કરીને સટ્ટો રમાડતા ઇસમને ઝડપી પાડ્યો છે.
માહિતી મુજબ, Lucknow Super Giants અને Royal Challengers Bengaluru વચ્ચે ચાલી રહેલી લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન આરોપી એન્ડ્રોઇડ મોબાઈલમાં CREX એપ્લિકેશન મારફતે સ્કોર પર નજર રાખતો હતો. સાથે સાથે ફોન દ્વારા સટ્ટાની લેવડ-દેવડ કરતો અને કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ નોંધતો હતો. આ રીતે ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન હદના ટીંબી ગામે રેઈડ કરી હતી. દરમિયાન અશરફ ઉર્ફે આદમ બમાણી (ઉંમર ૪૦, રહે. ટીંબી, મસ્જીદ પાસે, તા. જાફરાબાદ, જિ. અમરેલી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂ. ૧૭,૫૦૦ રોકડ રકમ, રૂ. ૧૧,૦૦૦ના બે મોબાઈલ ફોન તથા ક્રિકેટ ટીમોના નામ અને આંકડાઓ લખેલી ચીઠ્ઠી અને પેનનો સમાવેશ થાય છે.
આ મામલે વધુ એક આરોપી અમિતબાપુ મેઘનાથીનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપી વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા, પરેશભાઈ દાફડા, રવિરાજભાઈ વરૂ અને મહેશભાઈ બારૈયા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં સટ્ટાબાજી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, અને આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ સંકેત મળ્યો છે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • બોટાદના ખોડીયાર નગર વિસ્તારમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં “ચરમાળિયા દાદા મિત્ર મંડળ” દ્વારા નિરાધાર અને રસ્તા પર રહેતા શ્વાનો માટે નિયમિત રીતે લાડવા બનાવીને ખવડાવવામાં આવે છે. આ મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શિયાળો હોય કે ઉનાળો, શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે સભ્યો દ્વારા લાડવા તૈયાર કરી વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવે છે. મંડળના સભ્યોનું કહેવું છે કે નિર્વાચિત પ્રાણીઓની સેવા કરવી એ પણ એક મહાન સેવા છે, અને સમાજમાં જીવદયા નો સંદેશ ફેલાવવાનો તેમનો પ્રયાસ છે. આ કામગીરીને કારણે વિસ્તારમાં લોકોમાં પણ પ્રેરણા જાગી રહી છે અને ઘણા લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.
    1
    બોટાદના ખોડીયાર નગર વિસ્તારમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં “ચરમાળિયા દાદા મિત્ર મંડળ” દ્વારા નિરાધાર અને રસ્તા પર રહેતા શ્વાનો માટે નિયમિત રીતે લાડવા બનાવીને ખવડાવવામાં આવે છે.
આ મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શિયાળો હોય કે ઉનાળો, શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે સભ્યો દ્વારા લાડવા તૈયાર કરી વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવે છે.
મંડળના સભ્યોનું કહેવું છે કે નિર્વાચિત પ્રાણીઓની સેવા કરવી એ પણ એક મહાન સેવા છે, અને સમાજમાં જીવદયા નો સંદેશ ફેલાવવાનો તેમનો પ્રયાસ છે.
આ કામગીરીને કારણે વિસ્તારમાં લોકોમાં પણ પ્રેરણા જાગી રહી છે અને ઘણા લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • શૌવ ને ખટકે છે
    1
    શૌવ ને ખટકે છે
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.* શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો. ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.
    1
    બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.*
શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી.
અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો.
ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી.
અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.