logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ ગિરનાર બચાવો અભિયાનમાં ગુરુવારે નીકળનાર મહારેલીમાં સૌ દાતાર ભક્તો અને સેવકોને રેલી માં જોડાવા વીડિયોના માધ્યમથી આહવાન કર્યું જુનાગઢ ગીરનાર બચાવો અભિયાનમાં ઉપલા દાતાર ની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુએ પણ એક પ્રજા જોગ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે ગિરનાર પર્વત ઉપર 33 કરોડ હિન્દુ દેવી-દેવતાઓનો વાસ છે તેવા પવિત્ર ગિરનારમાં સનાતન ધર્મ વિરુદ્ધ જે કાવતરા થઈ રહ્યા છે તેને કોઈપણ સંજોગોમાં સાખી ન લેવાય નહિતર આવનારી પેઢી આપણને માફ નહીં કરે હાલમાં અમે મીડિયાના માધ્યમથી ગિરનાર બચાવવા માટે જે અભિયાન હાથ ધરાયું છે જેમાં તમામ ગિરનાર પ્રેમી સાથે સનાતની સાધુ સંતો અને સામાજિક સંસ્થાઓ અને ગિરનારમાં વસતા તમામ લોકોએ એક થઈને આગામી તારીખ 23 ને ગુરુવારે સાંજના ચારને 30 કલાકે જે મહારેલી નું આયોજન કરાયું છે અને આ મહા રેલી જાસી ના પૂતળાથી એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટર શ્રી સરકારના પ્રતિનિધિ છે તેમને એક વિશેષ આવેદનપત્ર એક રજૂઆત સ્વરૂપે રજૂ કરવામાં આવશે તો આ ધર્મ યુદ્ધ ના કાર્યમાં અમે પણ સાથ આપી અમારા દાતાર ભક્તોને આહવાન કરી રહ્યા છીએ કે ગિરનાર બચાવવાના આ કાર્યમાં મોટી સંખ્યામાં સૌ સનાતનીઓ ગિરનાર પ્રેમી દાતાર પ્રેમીઓ જોડાઈ તેવી હું દાતાર ની જગ્યા ના મહંત તરીકે અપીલ કરું છું અમે અમારી આસનસિદ્ધ ની પરંપરાથી કદી જગ્યા છોડી ક્યાંય જતા નથી પણ અમારો બહોળો સેવક સમુદાય પૂરા ગુજરાત અને ભારતભરમાં ફેલાયેલો છે તે તમામ દાતાર ભક્તો અને સેવકોને ગિરનાર પ્રત્યેનો ઋણ ચૂકવવા સૌ કોઈ હાજર રહે તેવી હું આ વીડિયોના માધ્યમથી એક જાહેર અપીલ કરું છું જય દાતાર જય ગિરનારી.

15 hrs ago
user_પત્રકાર
પત્રકાર
Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • सयुक्तराष्ट्र ताजाखबर।
    1
    सयुक्तराष्ट्र ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    1
    બોટાદ બ્રેકિંગ.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ..
ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત..
ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ..
ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે. પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
    1
    ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે.
પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
    user_JAY MATAJI TRAVELS
    JAY MATAJI TRAVELS
    Taxi Service ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.
    1
    *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત*
રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત.
અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત.
વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
    1
    ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.
ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • आज की बडी खबर।
    1
    आज की बडी खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।
    1
    सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.