Shuru
Apke Nagar Ki App…
મોરબી શહેરના વોર્ડ નંબર 3 માં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સીરામીક એસોસિયન પ્રમુખ હરેશભાઈ બોપલિયા સહિતના ઉદ્યોગપતિઓ વોર્ડના સ્થાનિક આગેવાનો નગરસેવકો ભાજપના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
મોરબી શહેરના વોર્ડ નંબર 3 માં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સીરામીક એસોસિયન પ્રમુખ હરેશભાઈ બોપલિયા સહિતના ઉદ્યોગપતિઓ વોર્ડના સ્થાનિક આગેવાનો નગરસેવકો ભાજપના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.1
- રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ ચોટીલા તાલુકામાં ત્રાટકી હતી જેમાં નેશનલ હાઈવે પર જાનીવડલા અંડરપાસ પાસે વોચ ગોઠવી એક ટ્રકમાંથી કપાસિયાની ગુણીઓ નીચે છુપાવેલી વોડકાની 10,740 બોટલો ઝડપી પાડી હતી આ મામલે એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલાએ ટ્રક ચાલક સાહીદ હિંગોરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે1
- *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.1
- ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે. પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.1
- આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે મુસાફરો ને હેરાનગતિ આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી બસ બારો બાર ચાલી જાય છે ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું તસવીરો કરશન બામટા આટકોટ2
- બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..1
- Post by Ramesh thakor Halvad Morbi1