અમારા વોટ્સએપ ગ્રુપ માં એડ થવા માટે આજેજ મેસેજ કરો 6355120375 *ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે.* પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે. ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે. પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.

- ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ 'સંકલ્પ પત્ર' રજૂ કર્યો છે. જેમાં ગાંધીધામના ઐતિહાસિક મહત્વને જાળવીને તેને આધુનિક ઓપ આપવાની વાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર 135 કરોડના ગ્રીન રિંગ રોડ, 18 કરોડના મોડલ ફાયર સ્ટેશન અને પીપીપી મોડલ પર નવા બસ પોર્ટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરની કાયાપલટ કરવા જઈ રહી છે. રમત-ગમત સંકુલ અને સ્માર્ટ લાયબ્રેરી દ્વારા યુવાનોના વિકાસ પર ભાર મુકાયો છે, તો બીજી તરફ અંડરગ્રાઉન્ડ વાયરીંગ અને સીસી રોડ દ્વારા પાયાની સુવિધાઓ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો છે. ભાજપના આ સંકલ્પ પત્રથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1
- ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે. પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.1
- બધી જ કુંડીઓ બનાવવામાં આવી એક જ કુંડી રાખી દીધી છે તેનું કામ હજી તક નથી કર્યું વાહનો વાળાઓને આવક જાવકમાં બહુ જ તકલીફ પડે છે1
- જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું1
- ભવ્ય પ્રચાર જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે ભાજપ દ્વારા ભવ્ય પ્રચાર1
- Post by Ramesh thakor Halvad Morbi1