મોરબી કમલમ’ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગોષ્ઠિ બેઠક યોજાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિકો અને ઉમેદવારો સાથે ગોષ્ઠિ બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ ઉમેદવારો સાથે સીધી વાતચીત કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને AAP પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે જ્યારે વિપક્ષો ભ્રામક પ્રચારમાં વ્યસ્ત છે. આ પ્રસંગે કાંતિભાઈ અમૃતિયા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ રાજકોટીયા, ગજેન્દ્રભાઈ સક્સેના સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે તમામ ઉમેદવારો અને કાર્યકરોએ ભવ્ય વિજય માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેમાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
મોરબી કમલમ’ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગોષ્ઠિ બેઠક યોજાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિકો અને ઉમેદવારો સાથે ગોષ્ઠિ બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ ઉમેદવારો સાથે સીધી વાતચીત કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને AAP પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે જ્યારે વિપક્ષો ભ્રામક પ્રચારમાં વ્યસ્ત છે. આ પ્રસંગે કાંતિભાઈ અમૃતિયા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ રાજકોટીયા, ગજેન્દ્રભાઈ સક્સેના સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે તમામ ઉમેદવારો અને કાર્યકરોએ ભવ્ય વિજય માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેમાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
- સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ફરી એક વખત મોટી સફળતા મેળવી છે. પેરોલ ફલો સ્કવોડે 6 વર્ષથી ફરાર રહેલા ઘરફોડ ચોરીના આરોપીને વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ કેશવભાઈ સુથાર લાંબા સમયથી સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે સચોટ માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.1
- *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.* ************ *👉વિડિઓને Like❤️કરો, Share💁♂️કરો અને ચેનલને FolloW(Subscribe) 🇨🇮કરો.* *આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.* *સંજયભાઈ ઝાલા* *8490889871* *Whatsapp Call & Msg* *અમદાવાદ ગ્રામ્ય*1
- सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।1
- અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ2
- ભાજપના ગઢ વડીયામાં કોંગ્રેસનો દમદાર પ્રવેશ: 50થી વધુ કાર્યકરો જોડાતા રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ દિયોદર તાલુકાના વડીયા ગામે કોંગ્રેસ પાર્ટીની એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આ સભા દરમિયાન માળી સમાજના મુખ્ય આગેવાનો સહિત અંદાજે 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. માળી સમાજના પૂર્વ અધ્યક્ષ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વર્ધાજી માળી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ પટેલની હાજરીમાં આ જોડાણ કાર્યક્રમ યોજાયો હતો, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરનારા કાર્યકરોનું કોંગ્રેસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાજપના ગઢ તરીકે ઓળખાતા વડીયા ગામમાં આ પ્રકારનું મોટા પાયે જોડાણ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેજ બની ગઈ છે. વડીયા ગામની આ રાજકીય હલચલ હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.1
- Post by Pooja patel1
- Post by Ramesh thakor Halvad Morbi1
- બોટાદના ખોડીયાર નગર વિસ્તારમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં “ચરમાળિયા દાદા મિત્ર મંડળ” દ્વારા નિરાધાર અને રસ્તા પર રહેતા શ્વાનો માટે નિયમિત રીતે લાડવા બનાવીને ખવડાવવામાં આવે છે. આ મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શિયાળો હોય કે ઉનાળો, શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે સભ્યો દ્વારા લાડવા તૈયાર કરી વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવે છે. મંડળના સભ્યોનું કહેવું છે કે નિર્વાચિત પ્રાણીઓની સેવા કરવી એ પણ એક મહાન સેવા છે, અને સમાજમાં જીવદયા નો સંદેશ ફેલાવવાનો તેમનો પ્રયાસ છે. આ કામગીરીને કારણે વિસ્તારમાં લોકોમાં પણ પ્રેરણા જાગી રહી છે અને ઘણા લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.1
- બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.* શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો. ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.1