Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | વડોદરા પરથી પેરોલ ફલો સ્કવોડની મોટી કામગીરી સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ફરી એક વખત મોટી સફળતા મેળવી છે. પેરોલ ફલો સ્કવોડે 6 વર્ષથી ફરાર રહેલા ઘરફોડ ચોરીના આરોપીને વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ કેશવભાઈ સુથાર લાંબા સમયથી સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે સચોટ માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
Dinesh Gambhava Report

More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.* શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો. ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.1
- सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by Pooja patel1
- Post by Nadish Parmar1
- Post by Ramesh thakor Halvad Morbi1
- બોટાદના ખોડીયાર નગર વિસ્તારમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં “ચરમાળિયા દાદા મિત્ર મંડળ” દ્વારા નિરાધાર અને રસ્તા પર રહેતા શ્વાનો માટે નિયમિત રીતે લાડવા બનાવીને ખવડાવવામાં આવે છે. આ મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શિયાળો હોય કે ઉનાળો, શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે સભ્યો દ્વારા લાડવા તૈયાર કરી વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવે છે. મંડળના સભ્યોનું કહેવું છે કે નિર્વાચિત પ્રાણીઓની સેવા કરવી એ પણ એક મહાન સેવા છે, અને સમાજમાં જીવદયા નો સંદેશ ફેલાવવાનો તેમનો પ્રયાસ છે. આ કામગીરીને કારણે વિસ્તારમાં લોકોમાં પણ પ્રેરણા જાગી રહી છે અને ઘણા લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4