Shuru
Apke Nagar Ki App…
હળવદમાં ચાલુ કારમાં દારૂ પાર્ટી કરતા AAPના બે નેતા ઝડપાયા હળવદ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કાર્યવાહી કરી ચાલુ કારમાં દારૂ પીતા આમ આદમી પાર્ટીના બે નેતાઓને ઝડપી પાડ્યા છે. પોલીસએ કાર, બે દારૂની બોટલ અને 3 મોબાઇલ સહિત કુલ રૂ. 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં હિતેશભાઈ વરમોરા (હળવદ) અને વિકાસકુમાર (દિલ્હી)નો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબીશન અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટ: રમેશ ઠાકોર, હળવદ
Ramesh thakor Halvad Morbi
હળવદમાં ચાલુ કારમાં દારૂ પાર્ટી કરતા AAPના બે નેતા ઝડપાયા હળવદ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કાર્યવાહી કરી ચાલુ કારમાં દારૂ પીતા આમ આદમી પાર્ટીના બે નેતાઓને ઝડપી પાડ્યા છે. પોલીસએ કાર, બે દારૂની બોટલ અને 3 મોબાઇલ સહિત કુલ રૂ. 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં હિતેશભાઈ વરમોરા (હળવદ) અને વિકાસકુમાર (દિલ્હી)નો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબીશન અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટ: રમેશ ઠાકોર, હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.1
- ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપનો ખેસ પહેર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થયા જ રાજકીય પક્ષોમાં તોડજોડની નીતિ પણ શરૂ થઈ ચૂકી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં વોર્ડ નંબર 6ના કોંગી ઉમેદવાર સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઈ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ધ્રાંગધ્રા વોડઁ 6ના કોગ્રેસ ઉમેદવાર સહીત સીનીયર સીટીઝનો સહીત 50વધુ આગેવાનો કાયઁકરો ભાજપમા જોડાયા હતા ત્યારે પુવઁ મંત્રી અને ધારાસભ્ય દ્વારા તમામ ભાજપમાં જોડાનાર કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પુવઁ મંત્રી આઈ.કે.જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના કોગ્રેસ ઉમેદવાર જીજ્ઞાસાબા દીપકસિહ ઝાલા પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમા જોડાયા હતા સાથે જ શહેર કોગ્રેસ ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહીત 50થી વધુ આગેવાનો અને કાયઁકરો ભાજપમા જોડાયા હતા. આ સંમેલન દરમિયાન તમામ ગ્રામ્ય અને શહેરના કાર્યકરોએ ચૂંટણીમાં પોત પોતાના વિષયમાં ઉમેદવારને વિજય બનાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવા માટે આહવાન કર્યું હતું. ભાજપમાં જોડાયેલ કાર્યકરો જીગ્નાશાબા ઝાલા, દીપેશસિહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, ગિરિરાજસિંહ, મેઘરાજસિહ, કેતનસિંહ, રાજનભાઈ મિસ્ત્રી, નવીનભાઈ, બળવંતસિંહ, નીતુભા, દિપકસિહ, ગોપાલભાઈ મોરી, જયદીપભાઈ જાદવ, જયદીપભાઈ લકુમ સહિતનાઓ ભાજપમાં જોડાયા.1
- બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..1
- *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.* ************ *👉વિડિઓને Like❤️કરો, Share💁♂️કરો અને ચેનલને FolloW(Subscribe) 🇨🇮કરો.* *આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.* *સંજયભાઈ ઝાલા* *8490889871* *Whatsapp Call & Msg* *અમદાવાદ ગ્રામ્ય*1
- 🌟 जय माताजी ट्रेवल्स, गांधीधाम - आपका भरोसेमंद सफर का साथी! 🌟 क्या आप एक सुरक्षित, आरामदायक और किफायती यात्रा की तलाश में हैं? गांधीधाम और कच्छ में टैक्सी सर्विस मतलब सिर्फ जय माताजी ट्रेवल्स। हमारी प्रमुख सेवाएं: 🚗 वन वे कैब सर्विस (सिर्फ जाने का किराया) 🚖 आउटस्टेशन टैक्सी सर्विस (शहर से बाहर जाने के लिए) 📅 मासिक आधार पर वाहन (Monthly Rental) 🕒 डे रेंटल सर्विस (पूरे दिन के लिए) 🔑 सेल्फ ड्राइव कैब सर्विस (खुद ड्राइव करें) हमें ही क्यों चुनें? ✅ 24/7 सेवा: हम कभी भी, कहीं भी तैयार हैं। ✅ सुरक्षित सफर: आपकी सुरक्षा हमारी प्राथमिकता है। ✅ ISO प्रमाणित कंपनी: गुणवत्ता और भरोसे का दूसरा नाम। ✅ 20,000+ खुश ग्राहक: वर्षों का विश्वास। ✅ MSME रजिस्टर्ड। 🤝 इन दिग्गजों का भरोसा: हमें Welspun Group, JSW, BPCL, Jio Telecom, और Surya Roshni Ltd जैसी बड़ी कंपनियों के साथ काम करने का गर्व है। अपनी अगली यात्रा अभी बुक करें! 📞 कॉल करें: 9638310854, 6355120375 📍 पता: सत्यम सोसायटी, गलपादर, गांधीधाम, कच्छ 3702102
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ફરી એક વખત મોટી સફળતા મેળવી છે. પેરોલ ફલો સ્કવોડે 6 વર્ષથી ફરાર રહેલા ઘરફોડ ચોરીના આરોપીને વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ કેશવભાઈ સુથાર લાંબા સમયથી સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે સચોટ માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.1