logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધ્રાંગધ્રા ખાતે 50થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપનો ખેસ પહેર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થયા જ રાજકીય પક્ષોમાં તોડજોડની નીતિ પણ શરૂ થઈ ચૂકી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં વોર્ડ નંબર 6ના કોંગી ઉમેદવાર સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઈ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ધ્રાંગધ્રા વોડઁ 6ના કોગ્રેસ ઉમેદવાર સહીત સીનીયર સીટીઝનો સહીત 50વધુ આગેવાનો કાયઁકરો ભાજપમા જોડાયા હતા ત્યારે પુવઁ મંત્રી અને ધારાસભ્ય દ્વારા તમામ ભાજપમાં જોડાનાર કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પુવઁ મંત્રી આઈ.કે.જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના કોગ્રેસ ઉમેદવાર જીજ્ઞાસાબા દીપકસિહ ઝાલા પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમા જોડાયા હતા સાથે જ શહેર કોગ્રેસ ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહીત 50થી વધુ આગેવાનો અને કાયઁકરો ભાજપમા જોડાયા હતા. આ સંમેલન દરમિયાન તમામ ગ્રામ્ય અને શહેરના કાર્યકરોએ ચૂંટણીમાં પોત પોતાના વિષયમાં ઉમેદવારને વિજય બનાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવા માટે આહવાન કર્યું હતું. ભાજપમાં જોડાયેલ કાર્યકરો જીગ્નાશાબા ઝાલા, દીપેશસિહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, ગિરિરાજસિંહ, મેઘરાજસિહ, કેતનસિંહ, રાજનભાઈ મિસ્ત્રી, નવીનભાઈ, બળવંતસિંહ, નીતુભા, દિપકસિહ, ગોપાલભાઈ મોરી, જયદીપભાઈ જાદવ, જયદીપભાઈ લકુમ સહિતનાઓ ભાજપમાં જોડાયા.

22 hrs ago
user_Sunny Vaghela
Sunny Vaghela
પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
22 hrs ago

ધ્રાંગધ્રા ખાતે 50થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપનો ખેસ પહેર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થયા જ રાજકીય પક્ષોમાં તોડજોડની નીતિ પણ શરૂ થઈ ચૂકી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં વોર્ડ નંબર 6ના કોંગી ઉમેદવાર સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઈ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ધ્રાંગધ્રા વોડઁ 6ના કોગ્રેસ ઉમેદવાર સહીત સીનીયર સીટીઝનો સહીત 50વધુ આગેવાનો કાયઁકરો ભાજપમા જોડાયા હતા ત્યારે પુવઁ મંત્રી અને ધારાસભ્ય દ્વારા તમામ ભાજપમાં જોડાનાર કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પુવઁ મંત્રી આઈ.કે.જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના કોગ્રેસ ઉમેદવાર જીજ્ઞાસાબા દીપકસિહ ઝાલા પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમા જોડાયા હતા સાથે જ શહેર કોગ્રેસ ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહીત 50થી વધુ આગેવાનો અને કાયઁકરો ભાજપમા જોડાયા હતા. આ સંમેલન દરમિયાન તમામ ગ્રામ્ય અને શહેરના કાર્યકરોએ ચૂંટણીમાં પોત પોતાના વિષયમાં ઉમેદવારને વિજય બનાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવા માટે આહવાન કર્યું હતું. ભાજપમાં જોડાયેલ કાર્યકરો જીગ્નાશાબા ઝાલા, દીપેશસિહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, ગિરિરાજસિંહ, મેઘરાજસિહ, કેતનસિંહ, રાજનભાઈ મિસ્ત્રી, નવીનભાઈ, બળવંતસિંહ, નીતુભા, દિપકસિહ, ગોપાલભાઈ મોરી, જયદીપભાઈ જાદવ, જયદીપભાઈ લકુમ સહિતનાઓ ભાજપમાં જોડાયા.

More news from ગુજરાત and nearby areas
  • ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
    1
    ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.
ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપનો ખેસ પહેર્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થયા જ રાજકીય પક્ષોમાં તોડજોડની નીતિ પણ શરૂ થઈ ચૂકી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં વોર્ડ નંબર 6ના કોંગી ઉમેદવાર સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઈ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ધ્રાંગધ્રા વોડઁ 6ના કોગ્રેસ ઉમેદવાર સહીત સીનીયર સીટીઝનો સહીત 50વધુ આગેવાનો કાયઁકરો ભાજપમા જોડાયા હતા ત્યારે પુવઁ મંત્રી અને ધારાસભ્ય દ્વારા તમામ ભાજપમાં જોડાનાર કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પુવઁ મંત્રી આઈ.કે.જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના કોગ્રેસ ઉમેદવાર જીજ્ઞાસાબા દીપકસિહ ઝાલા પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમા જોડાયા હતા સાથે જ શહેર કોગ્રેસ ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહીત 50થી વધુ આગેવાનો અને કાયઁકરો ભાજપમા જોડાયા હતા. આ સંમેલન દરમિયાન તમામ ગ્રામ્ય અને શહેરના કાર્યકરોએ ચૂંટણીમાં પોત પોતાના વિષયમાં ઉમેદવારને વિજય બનાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવા માટે આહવાન કર્યું હતું. ભાજપમાં જોડાયેલ કાર્યકરો જીગ્નાશાબા ઝાલા, દીપેશસિહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, ગિરિરાજસિંહ, મેઘરાજસિહ, કેતનસિંહ, રાજનભાઈ મિસ્ત્રી, નવીનભાઈ, બળવંતસિંહ, નીતુભા, દિપકસિહ, ગોપાલભાઈ મોરી, જયદીપભાઈ જાદવ, જયદીપભાઈ લકુમ સહિતનાઓ ભાજપમાં જોડાયા.
    1
    ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપનો ખેસ પહેર્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થયા જ રાજકીય પક્ષોમાં તોડજોડની નીતિ પણ શરૂ થઈ ચૂકી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં વોર્ડ નંબર 6ના કોંગી ઉમેદવાર સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઈ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા ધ્રાંગધ્રા વોડઁ 6ના કોગ્રેસ ઉમેદવાર સહીત સીનીયર સીટીઝનો સહીત 50વધુ આગેવાનો કાયઁકરો ભાજપમા જોડાયા હતા ત્યારે પુવઁ મંત્રી અને ધારાસભ્ય દ્વારા તમામ ભાજપમાં જોડાનાર કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પુવઁ મંત્રી આઈ.કે.જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના કોગ્રેસ ઉમેદવાર જીજ્ઞાસાબા દીપકસિહ ઝાલા પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમા જોડાયા હતા સાથે જ શહેર કોગ્રેસ ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહીત 50થી વધુ આગેવાનો અને કાયઁકરો ભાજપમા જોડાયા હતા. આ સંમેલન દરમિયાન તમામ ગ્રામ્ય અને શહેરના કાર્યકરોએ ચૂંટણીમાં પોત પોતાના વિષયમાં ઉમેદવારને વિજય બનાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવા માટે આહવાન કર્યું હતું.
ભાજપમાં જોડાયેલ કાર્યકરો
જીગ્નાશાબા ઝાલા, દીપેશસિહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, ગિરિરાજસિંહ, મેઘરાજસિહ, કેતનસિંહ, રાજનભાઈ મિસ્ત્રી, નવીનભાઈ, બળવંતસિંહ, નીતુભા, દિપકસિહ, ગોપાલભાઈ મોરી, જયદીપભાઈ જાદવ, જયદીપભાઈ લકુમ સહિતનાઓ ભાજપમાં જોડાયા.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.* ************ *👉વિડિઓને Like❤️કરો, Share💁‍♂️કરો અને ચેનલને FolloW(Subscribe) 🇨🇮કરો.* *આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.* *સંજયભાઈ ઝાલા* *8490889871* *Whatsapp Call & Msg* *અમદાવાદ ગ્રામ્ય*
    1
    *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.*
************
*👉વિડિઓને Like❤️કરો, Share💁‍♂️કરો અને ચેનલને  FolloW(Subscribe) 🇨🇮કરો.*
*આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.*
*સંજયભાઈ ઝાલા*
*8490889871*
*Whatsapp Call & Msg*
*અમદાવાદ ગ્રામ્ય*
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    1
    બોટાદ બ્રેકિંગ.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ..
ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત..
ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ..
ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ
    2
    અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. 
ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના
નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. 
આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી
વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી
મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી.
ગામડાઓમાં જનસંપર્ક
પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે
સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ 
પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો 
નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. 
ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
રિપોર્ટર ભરતસિંહ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ફરી એક વખત મોટી સફળતા મેળવી છે. પેરોલ ફલો સ્કવોડે 6 વર્ષથી ફરાર રહેલા ઘરફોડ ચોરીના આરોપીને વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ કેશવભાઈ સુથાર લાંબા સમયથી સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે સચોટ માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ફરી એક વખત મોટી સફળતા મેળવી છે. પેરોલ ફલો સ્કવોડે 6 વર્ષથી ફરાર રહેલા ઘરફોડ ચોરીના આરોપીને વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે.
પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ કેશવભાઈ સુથાર લાંબા સમયથી સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે સચોટ માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.