Shuru
Apke Nagar Ki App…
मानव सेवा केंद्र अहमदाबाद द्वारा संचालित फ्री सेवा कैंप में आज का स्योग राम भरोसे
मानव सेवा केंद्र अहमदाबाद
मानव सेवा केंद्र अहमदाबाद द्वारा संचालित फ्री सेवा कैंप में आज का स्योग राम भरोसे
More news from Ahmadabad and nearby areas
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by Nadish Parmar1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ2
- દહેગામની બહાદુર પોલીસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન ! 📌દહેગામના માસૂમ આ નિર્દોષ ખેડૂતોને ધમકાવવા અને ડરાવવા દહેગામની બહાદુર પોલીસ મેદાને. 📌દહેગામની બહાદુર પોલીસને એવું છે કે એનો પગાર "કમલમ" માંથી આવે છે. એટલે ભાજપનો હાથો બનીને એના ઈશારે કર્યો કરી રહી છે તેવું વર્તમાન માં સ્પષ્ટ લાગે છે. 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #બૂટલેગરો સામે કેમ નથી નીકળતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #ડ્રગ્સ માફીયાઓ સામે કેમ નથી નીકળતી ? 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ડમ્પર માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ભાજપના ઇશારે કામ કરતા જમીન માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? શું દહેગામના સત્તાધીશોને એવું લાગે છે કે પોલીસ ને હાથો બનાવી ખેડૂતો અને પશુપાલકોની દબાવી દેશું એને ધમકાવી ને એનો અવાજ દબાવી દેશું તો બધા ચૂપ થઈ જશે એમ. આ ખેડૂતો છે સાહેબ સ્પ્રિંગ ની જેમ ડબલ તાકાતથી અવાજ બુલંદ કરશે..1
- નડિયાદ-આણંદ રોડ પર આવેલી ભૂમેલ ચોકડી પાસે, જ્યાંથી મેઈન હાઈવે જોઈન થાય છે, ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક i20 કાર અને આઈશર (Eicher) ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. ઘટનાની વિગત એવી છે કે, i20 કાર રોંગ સાઈડ (ખોટી દિશા) થી આવી રહી હતી. સામેથી આવતા આઈશર ટેમ્પોના ડ્રાઈવરે કારને બચાવવા માટે પૂરતો પ્રયત્ન કર્યો હતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈશર ટેમ્પો રોડ પર જ પલટી ખાઈ ગયો હતો.4
- Post by Pooja patel1
- ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા માં પધારશે1