Shuru
Apke Nagar Ki App…
જસદણ વોડ નંબર 2 ભરવાડ શેરી માં પાંચ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું
KARSANBHAI BAMTA bamta
જસદણ વોડ નંબર 2 ભરવાડ શેરી માં પાંચ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું
More news from ગુજરાત and nearby areas
- જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને ધારાસભ્ય કાળુભાઇ ડાભી તથા પક્ષ ના આગેવાન કાર્યકર્તાઓ, ઉમેદવારઓ, જવાબદાર પદાધિકારી , ગામના વ્યાપારી આગેવાનો, સૌ નગરજનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।1
- मानवी की मानवता ।1
- *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.* ************ *👉વિડિઓને Like❤️કરો, Share💁♂️કરો અને ચેનલને FolloW(Subscribe) 🇨🇮કરો.* *આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.* *સંજયભાઈ ઝાલા* *8490889871* *Whatsapp Call & Msg* *અમદાવાદ ગ્રામ્ય*1
- બધી જ કુંડીઓ બનાવવામાં આવી એક જ કુંડી રાખી દીધી છે તેનું કામ હજી તક નથી કર્યું વાહનો વાળાઓને આવક જાવકમાં બહુ જ તકલીફ પડે છે1
- Post by Ramesh thakor Halvad Morbi1
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરધામ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો ઉનાળાની આ ઋતુમાં દાદાને શીતળતા બક્ષતા મોગરાના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને મોગરાના ફૂલોના અત્યંત કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને મોગરા અને ગુલાબના સુગંધિત પુષ્પોથી સુશોભિત કરી મનમોહક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું સવારે 05:30 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. કેરીઓનો અન્નકૂટ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો શનિવાર હોવાથી વહેલી સવારથી જ હજારો હરિભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોગરાની ભીની સુગંધ અને દાદાના દિવ્ય મુખારવિંદના દર્શન કરીને તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદના ખોડીયાર નગર વિસ્તારમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં “ચરમાળિયા દાદા મિત્ર મંડળ” દ્વારા નિરાધાર અને રસ્તા પર રહેતા શ્વાનો માટે નિયમિત રીતે લાડવા બનાવીને ખવડાવવામાં આવે છે. આ મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શિયાળો હોય કે ઉનાળો, શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે સભ્યો દ્વારા લાડવા તૈયાર કરી વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવે છે. મંડળના સભ્યોનું કહેવું છે કે નિર્વાચિત પ્રાણીઓની સેવા કરવી એ પણ એક મહાન સેવા છે, અને સમાજમાં જીવદયા નો સંદેશ ફેલાવવાનો તેમનો પ્રયાસ છે. આ કામગીરીને કારણે વિસ્તારમાં લોકોમાં પણ પ્રેરણા જાગી રહી છે અને ઘણા લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.1
- सयुक्तराष्ट्र ताजाखबर।1