સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના પુષ્પોનો દિવ્ય શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરધામ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો ઉનાળાની આ ઋતુમાં દાદાને શીતળતા બક્ષતા મોગરાના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને મોગરાના ફૂલોના અત્યંત કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને મોગરા અને ગુલાબના સુગંધિત પુષ્પોથી સુશોભિત કરી મનમોહક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું સવારે 05:30 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. કેરીઓનો અન્નકૂટ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો શનિવાર હોવાથી વહેલી સવારથી જ હજારો હરિભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોગરાની ભીની સુગંધ અને દાદાના દિવ્ય મુખારવિંદના દર્શન કરીને તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- सुपेड़ी गांव में महंतों और गांव वालों के बीच यह झगड़ा अब अपने चरम पर पहुंच गया है। गांव वालों ने साधुओं पर मंदिर पर कथित तौर पर गैर-कानूनी कब्जे का आरोप लगाया है, साथ ही चुनाव बॉयकॉट और गांव बंद के ऐलान से मामला और भी गरमा गया है। देर रात पुलिस का एक काफ़िला गांव पहुंचा और कड़े इंतज़ाम किए। अब देखना यह है कि प्रशासन और पुलिस इस मामले में क्या जांच करते हैं और सुपेड़ी गांव में शांति कब बहाल होगी।1
- આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે મુસાફરો ને હેરાનગતિ આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી બસ બારો બાર ચાલી જાય છે ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું તસવીરો કરશન બામટા આટકોટ2
- *સાણંદથી બિહારના નવા મુખ્યમંત્રીને ધમકી આપનારને ઝડપી પાડ્યો.* ************ *👉વિડિઓને Like❤️કરો, Share💁♂️કરો અને ચેનલને FolloW(Subscribe) 🇨🇮કરો.* *આવા જ અપડેટ સમાચાર ધોલેરાથી લઈને અમદાવાદ સુધીના જોવા માટે આજે જ ગ્રુપમાં જોઈન થાવ.* *સંજયભાઈ ઝાલા* *8490889871* *Whatsapp Call & Msg* *અમદાવાદ ગ્રામ્ય*1
- मानवी की मानवता ।1
- લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું. કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી. સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર1
- Post by Ramesh thakor Halvad Morbi1
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરધામ ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો ઉનાળાની આ ઋતુમાં દાદાને શીતળતા બક્ષતા મોગરાના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને મોગરાના ફૂલોના અત્યંત કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને મોગરા અને ગુલાબના સુગંધિત પુષ્પોથી સુશોભિત કરી મનમોહક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું સવારે 05:30 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 07:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. કેરીઓનો અન્નકૂટ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો શનિવાર હોવાથી વહેલી સવારથી જ હજારો હરિભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોગરાની ભીની સુગંધ અને દાદાના દિવ્ય મુખારવિંદના દર્શન કરીને તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદના ખોડીયાર નગર વિસ્તારમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં “ચરમાળિયા દાદા મિત્ર મંડળ” દ્વારા નિરાધાર અને રસ્તા પર રહેતા શ્વાનો માટે નિયમિત રીતે લાડવા બનાવીને ખવડાવવામાં આવે છે. આ મિત્ર મંડળ છેલ્લા ઘણા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને શિયાળો હોય કે ઉનાળો, શ્વાનોને પૌષ્ટિક આહાર મળે તે માટે સભ્યો દ્વારા લાડવા તૈયાર કરી વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવે છે. મંડળના સભ્યોનું કહેવું છે કે નિર્વાચિત પ્રાણીઓની સેવા કરવી એ પણ એક મહાન સેવા છે, અને સમાજમાં જીવદયા નો સંદેશ ફેલાવવાનો તેમનો પ્રયાસ છે. આ કામગીરીને કારણે વિસ્તારમાં લોકોમાં પણ પ્રેરણા જાગી રહી છે અને ઘણા લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.1
- सयुक्तराष्ट्र ताजाखबर।1