Shuru
Apke Nagar Ki App…
ચોટીલા પાસે રૂ. ૧.૨૮ કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો જે બાબતે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ ચોટીલા તાલુકામાં ત્રાટકી હતી જેમાં નેશનલ હાઈવે પર જાનીવડલા અંડરપાસ પાસે વોચ ગોઠવી એક ટ્રકમાંથી કપાસિયાની ગુણીઓ નીચે છુપાવેલી વોડકાની 10,740 બોટલો ઝડપી પાડી હતી આ મામલે એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલાએ ટ્રક ચાલક સાહીદ હિંગોરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Shailesh Vaniya
ચોટીલા પાસે રૂ. ૧.૨૮ કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો જે બાબતે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ ચોટીલા તાલુકામાં ત્રાટકી હતી જેમાં નેશનલ હાઈવે પર જાનીવડલા અંડરપાસ પાસે વોચ ગોઠવી એક ટ્રકમાંથી કપાસિયાની ગુણીઓ નીચે છુપાવેલી વોડકાની 10,740 બોટલો ઝડપી પાડી હતી આ મામલે એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલાએ ટ્રક ચાલક સાહીદ હિંગોરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
More news from Surendranagar and nearby areas
- રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ ચોટીલા તાલુકામાં ત્રાટકી હતી જેમાં નેશનલ હાઈવે પર જાનીવડલા અંડરપાસ પાસે વોચ ગોઠવી એક ટ્રકમાંથી કપાસિયાની ગુણીઓ નીચે છુપાવેલી વોડકાની 10,740 બોટલો ઝડપી પાડી હતી આ મામલે એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલાએ ટ્રક ચાલક સાહીદ હિંગોરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે1
- ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.1
- અમદાવાદ જિલ્લાની સાણંદ વિરોચાનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નંદુબેન જયદીપસિંહ મકવાણા દ્વારા હાલમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારની વ્યૂહરચના નંદુબેન મકવાણા અને તેમની ટીમ સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરી રહ્યા છે. આ પ્રચારમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે સ્થાનિક પ્રશ્નો ગ્રામીણ વિસ્તારોમાં પાણી, રસ્તા, અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવી વ્યક્તિગત સંપર્ક વડીલોના આશીર્વાદ લેવા અને યુવાનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ સમજવી મોંઘવારી અને બેરોજગારી:ગ્રામીણ જનતાને સ્પર્શતા આર્થિક મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવવી. ગામડાઓમાં જનસંપર્ક પ્રચાર દરમિયાન તેઓ સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રા અને ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ પ્રચારનો મિજાજ લોકો સાથે સીધો સંવાદ અને લોકશાહી બચાવવાના નારા સાથે જન સંપ્રક કર્યો નંદુબેન મકવાણા સ્થાનિક હોવાથી અને સામાજિક રીતે સક્રિય હોવાને કારણે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમને સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને મહિલા મતદારો સાથે તેમનો મેળાપ પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટર ભરતસિંહ સાણંદ2
- Post by Pooja patel1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- આણંદ: રેલ્વે સ્ટેશન પર RPF જવાનની ગુંડાગીરી, કિન્નરને માર મારતો વીડિયો વાયરલ માનવતા મરી પરવારી! પ્લેટફોર્મના દાદર પર ચઢતા કિન્નરને RPF જવાને બેરહેમીથી માર માર્યો. વાળ પકડીને તમાચા ઝીંકતા જવાનની કરતૂત સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ.1
- સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ફરી એક વખત મોટી સફળતા મેળવી છે. પેરોલ ફલો સ્કવોડે 6 વર્ષથી ફરાર રહેલા ઘરફોડ ચોરીના આરોપીને વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ કેશવભાઈ સુથાર લાંબા સમયથી સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે સચોટ માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.1