Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠાના વાવ થરાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અગન દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય છે. જાણે બપોરે અણધેર્યું લોકડાઉન લાદવામાં આવ્યું હોય તેવી સ્થિતિ છે.
Jagdish soni
બનાસકાંઠાના વાવ થરાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અગન દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય છે. જાણે બપોરે અણધેર્યું લોકડાઉન લાદવામાં આવ્યું હોય તેવી સ્થિતિ છે.
More news from ગુજરાત and nearby areas
- થરાદના મુખ્ય ગૌ સર્કલ પાસે એક યુવક દારૂના નશામાં બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો બુટલેગરો સામે કડક કાર્યવાહી અને નશાખોરી રોકવા પોલીસની વધુ સક્રિયતાની માંગ કરી રહ્યા છે.1
- બનાસકાંઠાના થરાદ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં નશાખોરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો બૂટલેગરો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂબંધીના અસરકારક અમલની માંગ કરી રહ્યા છે.1
- દારૂબંધીવાળા ગુજરાતના વાવ-થરાદ વિસ્તારમાં દારૂનું નેટવર્ક યથાવત્ છે. થરાદ ચાર રસ્તા પર જાહેરમાં દારૂડિયો પડ્યો મળતા પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે. પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે દારૂ સપ્લાયરોનો દબદબો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.1
- ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારોમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આનાથી કાગળ પરની દારૂબંધીની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.1
- બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક ગાડી સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ મોટી કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- Post by Saradar3
- બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કાળઝાળ ગરમી વચ્ચે આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરે 12 થી 4 દરમિયાન કામ વગર બહાર ન નીકળવા, પુષ્કળ પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરવા સૂચવ્યું છે.1
- ગુજરાતના થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા થરાદ અને ધાનેરાની ફાયર ટીમો તેમજ સ્થાનિક લોકોને પણ મદદ માટે બોલાવવા પડ્યા હતા.1
- બનાસકાંઠાના થરાદમાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં લોકોમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.1