Shuru
Apke Nagar Ki App…
અદાપુર હિંમતનગર સાબરકાંઠા વરસાદ ચાલુ છે હિંમતનગર સાબરકાંઠા અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે
Somsinh Chauhan
અદાપુર હિંમતનગર સાબરકાંઠા વરસાદ ચાલુ છે હિંમતનગર સાબરકાંઠા અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે
More news from ગુજરાત and nearby areas
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- બાદાહુર2
- अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।1
- भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया। गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की। मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया। इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए। रिपोर्ट. भीखाभाई माछी.महिसागर1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by Natvar D Solanki1
- कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खडगे द्वारा गुजरातियों को मूर्ख अभन बोलने पर जन आक्रोश ओर भाजपा द्वारा धरना प्रदर्शन देखने को मिला इनकम टैक्स के पास अहमदाबाद में1
- અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે “બાબા ફેશન” નામની કપડાંની દુકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કામગીરી દરમિયાન ડ્રગ્સના મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલી દરજી સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ દુકાનની આડમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1
- કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો... શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ ધન્યતાઅનુભવી હતી.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4