Shuru
Apke Nagar Ki App…
આજે ધરમપુરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. લૂ લાગવાનો ખતરો હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
Jakir ali khushi ngar
આજે ધરમપુરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. લૂ લાગવાનો ખતરો હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
More news from ગુજરાત and nearby areas
- સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો સુરત ઇન્ટર નેશનલ એરપોર્ટ પર DRI ની કાર્યવાહી સુરત એરપોર્ટ પર 2.80 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો દિલ્હીથી ફ્લાઈટમાં આવતા પેસેન્જરના બેગ માંથી 8.6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો દિલ્હી થી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરના ચેકિંગ દરમિયાન એક મુસાફર શંકાસ્પદ જણાયો શંકાસ્પદ મુસાફરની પૂછપરછ કરી તપાસ કરતા તેની બેગમાંથી મળી આવ્યો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો આ ગાંજો સામાન્ય ગાંજા કરતા મોંઘો અને વધુ ઘાતક હોવાનું જાણવા મળ્યું ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગાંજો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી DRI એ ગાંજાના જથ્થા સાથે મુસાફરની અટકાયત કરી મુસાફર ગાંજાનો જથ્થો દિલ્હીમાં ક્યાંથી લાવ્યો અને સુરતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ આ ઓપરેશનમાં દિલ્હી તથા સુરતના ડ્રગ્સ પેડલરોની સંડોવણી હોવાની આશંકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ મુસાફરની સઘન પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા1
- લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરનાર AAP પ્રવક્તાની એક મહિના બાદ ધરપકડ સુરત શહેરના લસકાણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી એક મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે એક મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી તેમની અટકાયત કરી છે.1
- ચકલી બચાવો અભિયાન: પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક માળા અને બર્ડ ફિડરનું વિતરણ ચકલી બચાવો અભિયાન અંતર્ગત નિઃશુલ્ક માળા અને બર્ડ ફિડરનું વિતરણ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ મ્યુઝીયમ ખાતે અનોખી પહેલ શહેરમાં વધતી ગરમી અને લુપ્ત થતી ચકલીની પ્રજાતિઓને બચાવવા માટે Peoples For Police Foundation દ્વારા “ચકલી બચાવો અભિયાન” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરદાર પટેલ મ્યુઝીયમ, મિલેનીયમ મોલ સામે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ચકલીઓ માટે રહેવા માટેના માળા, પાણી પીવા માટેના કુંડા તેમજ ચણ માટેના બર્ડ ફિડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે આધુનિક જીવનશૈલી, વૃક્ષોની ઘટતી સંખ્યા અને વધતા પ્રદૂષણને કારણે ચકલી જેવી નાની પક્ષીઓની પ્રજાતિઓ ધીમે ધીમે લુપ્ત થવાના આરે પહોંચી રહી છે. આવા સમયમાં સમાજે આગળ આવી પક્ષીઓના સંરક્ષણ માટે કાર્ય કરવું જરૂરી બની ગયું છે. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી અને ખોરાક મળવો મુશ્કેલ બની જાય છે. લોકો પોતાના ઘર, ગેલેરી અથવા દુકાનની બહાર પાણીના કુંડા અને બર્ડ ફિડર મૂકે તો અનેક પક્ષીઓનું જીવન બચાવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને પક્ષીઓના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અભિયાનને લોકોએ સરાહનીય ગણાવી વધુમાં વધુ લોકો સુધી આવા સંદેશ પહોંચાડવાની અપીલ કરી હતી.1
- સુરતના કતારગામ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.1
- સુરત ગ્રામ્ય LCB એ કામરેજ લૂંટ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી ઇમરાન યુનુસ વોરાને પકડી પાડ્યો છે. પોલીસ છેલ્લા ઘણા સમયથી આરોપીને શોધી રહી હતી અને ગુપ્ત માહિતીના આધારે તેને આંબોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. વધુ કાર્યવાહી માટે આરોપીને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.1
- ગુજરાતના સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ થઈ છે. આ મામલે કિમ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.1
- गौमाता को राष्ट्रमाता घोषित करने की मांग, सूरत के कपड़ा व्यापारी ने शर्ट न पहनने का लिया संकल्प गौमाता को राष्ट्रमाता घोषित करने की मांग, सूरत के कपड़ा व्यापारी ने शर्ट न पहनने का लिया संकल्प1
- બારડોલીના તલાવડી ખાતે જુગાર ધામ પર જીલ્લા LCB પોલીસે દરોડા બારડોલીના તલાવડી ખાતે જુગાર ધામ પર જીલ્લા LCB પોલીસે દરોડા1
- ડ્ર-ગ માફિયા શિવા ઝાલાની ભાઈગીરીની રીલ વાયરલ, SOG પો-લીસે કાન પકડાવી માફી મંગાવી ડ્ર-ગ માફિયા શિવા ઝાલાની ભાઈગીરીની રીલ વાયરલ, SOG પો-લીસે કાન પકડાવી માફી મંગાવી1