logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જસદણ નાં કાસલોલીય વાડી વિસ્તારમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કર્યું જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

2 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
2 hrs ago

જસદણ નાં કાસલોલીય વાડી વિસ્તારમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કર્યું જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

More news from ગુજરાત and nearby areas
  • જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
    1
    જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશ ખબર વિપક્ષ ના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી તેને સફળતા આપી બોટાદ ફરતે રીંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ માં વિકાસ થવાના કારણે છેલ્લા ૩ વર્ષ માં વસ્તી પણ ખૂબ વધી ગઈ છે વાહનો પણ ખૂબ વધી ગયા છે બોટાદ માં છેલ્લા ૩ વર્ષ માંખૂબ વિકાસ થયો હોવાથી આજુબાજુના ગામ ના લોકો, શહેર ના લોકો, જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે, હિરા બજારમાં રત્નકલાકારો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવતા હોવાથી વાહનો વધવાને કારણે બોટાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા ખૂબ વધી ગઈ છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની અનેક રજૂઆત થી અને વિધાનસભા સત્ર દરમિયાન નંબર ૮ પર પ્રશ્ન પૂછવામાં આવેલ કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી હાલ કયા તબક્કે છે? અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને રીંગરોડ કુલ કેટલા કિલોમીટર લંબાઈ અને કેટલી પહોળાઈ વાળો બનાવવામાં આવશે? તેના જવાબ માં માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવેલ કે બોટાદ ફરતે રિંગરોડ ની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. ૫૫૬૦ લાખ કરતા વધારે રકમ આ સર્વે ની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે સાથોસાથ નજીક ના સમયમાં સર્વે ની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇમેન્ટની પ્રક્રિયા ચાલુ છે ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બોટાદમાં જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તેનું નિવારણ માટે રિંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ ફરતે રિંગરોડ રૂ! ૫૫૬૦ લાખ કરતા વધુના ખર્ચે બનાવવામાં આવશે રિંગરોડ લંબાઈ ૪૦ કિમી અને ફોર લેન બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશ ખબર
વિપક્ષ ના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી તેને સફળતા આપી બોટાદ ફરતે રીંગરોડ બનવા જઈ રહ્યો છે
બોટાદ માં વિકાસ થવાના કારણે છેલ્લા ૩ વર્ષ માં વસ્તી પણ ખૂબ વધી ગઈ છે વાહનો પણ ખૂબ વધી ગયા છે બોટાદ માં છેલ્લા ૩ વર્ષ માંખૂબ વિકાસ થયો હોવાથી આજુબાજુના ગામ ના લોકો, શહેર ના લોકો, જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે, હિરા બજારમાં રત્નકલાકારો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવતા હોવાથી વાહનો વધવાને કારણે બોટાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા ખૂબ વધી ગઈ છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની અનેક રજૂઆત થી અને વિધાનસભા સત્ર દરમિયાન નંબર ૮ પર પ્રશ્ન પૂછવામાં આવેલ કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી હાલ કયા તબક્કે છે? અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને રીંગરોડ કુલ કેટલા કિલોમીટર લંબાઈ અને કેટલી પહોળાઈ વાળો બનાવવામાં આવશે? તેના જવાબ માં માનનીય મંત્રી  દ્વારા જવાબ આપવામાં આવેલ કે બોટાદ ફરતે રિંગરોડ ની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. ૫૫૬૦ લાખ કરતા વધારે રકમ આ સર્વે ની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે સાથોસાથ નજીક ના સમયમાં સર્વે ની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇમેન્ટની પ્રક્રિયા ચાલુ છે ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બોટાદમાં જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તેનું નિવારણ માટે રિંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ ફરતે રિંગરોડ રૂ! ૫૫૬૦ લાખ કરતા વધુના ખર્ચે બનાવવામાં આવશે રિંગરોડ  લંબાઈ ૪૦ કિમી અને ફોર લેન  બનાવવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    44 min ago
  • Post by બાપા સીતારામ ન્યુઝ
    6
    Post by બાપા સીતારામ ન્યુઝ
    user_બાપા સીતારામ ન્યુઝ
    બાપા સીતારામ ન્યુઝ
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,
    1
    વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા
    1
    Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા
    user_સંતકુપા સ્ટુડિયો ગોરડકા
    સંતકુપા સ્ટુડિયો ગોરડકા
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar
    1
    Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar
    user_Thakor ajay Tarasangji kamalpura bhabhar
    Thakor ajay Tarasangji kamalpura bhabhar
    બગસરા, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું
    1
    12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું  સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    પત્રકાર સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ૩૮ નંબર નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ માં બોટાદ જિલ્લામાં કેટલા નવા આંગણવાડી કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાના ખર્ચે કેટલા નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે?અને ઉકત સ્થિતિએ બોટાદ જિલ્લામાં હાલ કેટલા આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે? તેના જવાબ માં માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જીલ્લામાં ૬૧ કરતા વધારે નવા આંગણવાડી કેન્દ્ર મંજુર કરવામાં આવ્યા છે. ૧,૦૮,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ આઠ લાખ) ના ખર્ચે ૫૬ નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF)વપરાશથી રૂ.૧,૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ પચ્ચીસ લાખ) ના ખર્ચે ૦૫ નવા આંગણવાડી કેંદ્રો આયોજનમાં લીધેલ છે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ હાલ બોટાદ જીલ્લામાં ૧૧૦ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે આવનાર સમયમાં જર્જરિત હાલત આંગણવાડીના પણ કામ શરૂ કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન  ૩૮ નંબર નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ માં બોટાદ જિલ્લામાં કેટલા નવા આંગણવાડી કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે અને  કેટલા રૂપિયાના ખર્ચે કેટલા નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે?અને ઉકત સ્થિતિએ બોટાદ જિલ્લામાં હાલ કેટલા આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે? 
તેના જવાબ માં માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જીલ્લામાં ૬૧ કરતા વધારે નવા આંગણવાડી કેન્દ્ર મંજુર કરવામાં આવ્યા છે.
૧,૦૮,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ આઠ લાખ) ના ખર્ચે ૫૬ નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF)વપરાશથી રૂ.૧,૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ પચ્ચીસ લાખ) ના ખર્ચે ૦૫ નવા આંગણવાડી કેંદ્રો આયોજનમાં લીધેલ છે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ હાલ બોટાદ જીલ્લામાં ૧૧૦ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે આવનાર સમયમાં જર્જરિત હાલત આંગણવાડીના પણ કામ શરૂ કરવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    47 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.