ભાતિયા ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત, ચાલક વાહન છોડી ફરાર* *ભાતિયા ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત, ચાલક વાહન છોડી ફરાર* સચિન ભાતિયા: ભાતિયા ટોલ પ્લાઝા નજીક એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે આધેડ વયના વ્યક્તિને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો અનુસાર, ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા આધેડને ઝડપભેર આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલો ટ્રક ચાલક પોતાનું વાહન નજીકમાં આવેલા એક પેટ્રોલ પંપ પર બિનવારસી હાલતમાં મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને પેટ્રોલ પંપ પરથી ટ્રક કબજે કર્યો છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી તેમજ ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ભાતિયા ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત, ચાલક વાહન છોડી ફરાર* *ભાતિયા ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત, ચાલક વાહન છોડી ફરાર* સચિન ભાતિયા: ભાતિયા ટોલ પ્લાઝા નજીક એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો
છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે આધેડ વયના વ્યક્તિને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો અનુસાર, ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા આધેડને ઝડપભેર આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત
એટલો ભયાનક હતો કે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલો ટ્રક ચાલક પોતાનું વાહન નજીકમાં આવેલા એક પેટ્રોલ પંપ પર બિનવારસી હાલતમાં મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ
સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને પેટ્રોલ પંપ પરથી ટ્રક કબજે કર્યો છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી તેમજ ચાલકની શોધખોળ હાથ ધરી છે.
- प्रयागराज के पत्रकारों के लिए बड़ी खुशखबरी डिप्टी सीएम एवं स्वास्थ्य मंत्री बृजेश पाठक जी ने प्रयागराज के पत्रकारों को बड़ी सौगात देते हुए निर्देश दिए हैं कि सभी सरकारी अस्पतालों में पत्रकारों के लिए अलग काउंटर की व्यवस्था की जाए।1
- डिप्टी सीएम बृजेश पाठक का बड़ा बयान पत्रकारों को प्रयागराज में मिले मुफ्त इलाज...सभी सरकारी अस्पताल में मिलें सुविधा न हो कोई समस्या... डिप्टी सीएम बृजेश पाठक का बड़ा बयान पत्रकारों को प्रयागराज में मिले मुफ्त इलाज...सभी सरकारी अस्पताल में मिलें सुविधा न हो कोई समस्या...1
- महिला को दबंगों ने मारा पीटा सराय इनायत थाना क्षेत्र के चैनपुर तेंदुई की महिला को परिवार के ही लोगों ने किसी बात को लेकर जमकर मारपीट दिए महिला को कई जगह गंभीर चोटे आई हैं सरायइनायत थाने में प्रार्थना पत्र देकर महिला लगाइए न्याय की गुहार1
- भदोही: सावन माह में कांवड़ यात्रियों की सुरक्षा के लिए NH-2 हाईवे पर वन-वे व्यवस्था लागू गोपीगंज (भदोही)। सावन माह में कांवड़ यात्रा को सुरक्षित एवं सुचारु रूप से संपन्न कराने के उद्देश्य से शासन-प्रशासन द्वारा गोपीगंज क्षेत्र से गुजरने वाले NH-2 हाईवे पर विशेष यातायात व्यवस्था लागू की गई है। प्रशासन ने एक दिशा (वन-वे) में बड़े और छोटे वाहनों के आवागमन पर रोक लगा दी है, ताकि कांवड़ लेकर चल रहे श्रद्धालु बिना किसी बाधा के सुरक्षित रूप से अपनी यात्रा पूरी कर सकें और भगवान शिव को जलाभिषेक कर सकें। प्रशासन के अनुसार यह व्यवस्था पूरे सावन माह तक लागू रहेगी। यातायात पुलिस एवं स्थानीय प्रशासन लगातार हाईवे पर निगरानी बनाए हुए हैं और वाहन चालकों से निर्धारित वैकल्पिक मार्गों का उपयोग करने की अपील की जा रही है। श्रद्धालुओं ने प्रशासन की इस पहल का स्वागत करते हुए कहा कि इससे कांवड़ यात्रा अधिक सुरक्षित और सुगम होगी तथा दुर्घटनाओं की संभावना भी कम होगी।1
- ભાતિયા ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત, ચાલક વાહન છોડી ફરાર* *ભાતિયા ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રન: ટ્રકની ટક્કરે આધેડનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત, ચાલક વાહન છોડી ફરાર* સચિન ભાતિયા: ભાતિયા ટોલ પ્લાઝા નજીક એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે આધેડ વયના વ્યક્તિને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો અનુસાર, ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા આધેડને ઝડપભેર આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલો ટ્રક ચાલક પોતાનું વાહન નજીકમાં આવેલા એક પેટ્રોલ પંપ પર બિનવારસી હાલતમાં મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને પેટ્રોલ પંપ પરથી ટ્રક કબજે કર્યો છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી તેમજ ચાલકની શોધખોળ હાથ ધરી છે.4