logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત

1 hr ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
1 hr ago

ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત

More news from ગુજરાત and nearby areas
  • ઈલાવ ગામ નાપારસી શેઠના બંધ પેલેસ ની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ
    1
    ઈલાવ ગામ નાપારસી શેઠના બંધ પેલેસ ની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
    1
    અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો.
મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    1
    સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. 
સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી.
વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. 
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે.
બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    1
    વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો.
વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    23 hrs ago
  • સુરતમાં યુવતીનું ગળું કાપીને હુમલો કર્યો માંગરોળના પીપોદરા વિસ્તારમાં ભયાનક ઘટના નોકરીએ જતી યુવતી પર બાઇકસવારોનો હુમલો મોબાઇલ માંગતા ન આપતાં ગળું પકડાયું ચપ્પુથી ગળામાં ઘા મારી લોહીલુહાણ કરી ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં ખસેડાઈ પાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે
    1
    સુરતમાં યુવતીનું ગળું કાપીને હુમલો કર્યો માંગરોળના પીપોદરા વિસ્તારમાં ભયાનક ઘટના નોકરીએ જતી યુવતી પર બાઇકસવારોનો હુમલો મોબાઇલ માંગતા ન આપતાં ગળું પકડાયું ચપ્પુથી ગળામાં ઘા મારી લોહીલુહાણ કરી ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં ખસેડાઈ પાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    48 min ago
  • ट्रैफिक अपडेट उधना गाम से फुल ट्रैफिक इस वक्त जहां कोई भी ट्रैफिक वाले नहीं है
    1
    ट्रैफिक अपडेट उधना गाम से फुल ट्रैफिक इस वक्त जहां कोई भी ट्रैफिक वाले नहीं है
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે રહીશોનો હોબાળો મંજૂરી વિના કામગીરીનો આક્ષેપ
    1
    સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે રહીશોનો હોબાળો મંજૂરી વિના કામગીરીનો આક્ષેપ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.