સુરત જિલ્લાના ચલથાણ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ ભવ્ય "શ્રી ઉત્સવ" પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા-ચલથાણ નગરપાલિકાના પ્રમુખ રામભાઈ ચોસલા તેમજ અન્ય નગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં રિબન કાપીને કરવામાં આવ્યું હતું. દેશભરમાં ચાલી રહેલી "શ્રી ઉત્સવ"ની ઉજવણીના ભાગરૂપે ચલથાણ તેરાપંથ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સ્થાનિક નાગરિકો અને મહિલાઓ તરફથી ખૂબ જ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મહિલાઓની સર્જનાત્મકતા, કળા, હસ્તકલા અને વ્યાવસાયિક કુશળતાને પ્રોત્સાહન આપીને નારીશક્તિને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. પ્રદર્શનમાં કુલ 45 વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. આ સ્ટોલોમાં હેન્ડમેડ વસ્તુઓ, ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનો, પરંપરાગત વસ્ત્રો, આકર્ષક જ્વેલરી, ઘરગથ્થુ ઉપયોગની ચીજવસ્તુઓ અને ફૂડ પ્રોડક્ટ્સ જેવી વિવિધ સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આ આયોજનથી મહિલાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે એક સશક્ત પ્લેટફોર્મ મળ્યું છે. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓએ ખરીદી કરતા મહિલા ઉદ્યોગસાહસિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, "શ્રી ઉત્સવ" માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવતો એક પ્રશંસનીય પ્રયાસ છે, જે મહિલાઓના આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

- સુરત જિલ્લાના ચલથાણ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ ભવ્ય "શ્રી ઉત્સવ" પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા-ચલથાણ નગરપાલિકાના પ્રમુખ રામભાઈ ચોસલા તેમજ અન્ય નગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં રિબન કાપીને કરવામાં આવ્યું હતું. દેશભરમાં ચાલી રહેલી "શ્રી ઉત્સવ"ની ઉજવણીના ભાગરૂપે ચલથાણ તેરાપંથ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સ્થાનિક નાગરિકો અને મહિલાઓ તરફથી ખૂબ જ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મહિલાઓની સર્જનાત્મકતા, કળા, હસ્તકલા અને વ્યાવસાયિક કુશળતાને પ્રોત્સાહન આપીને નારીશક્તિને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. પ્રદર્શનમાં કુલ 45 વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. આ સ્ટોલોમાં હેન્ડમેડ વસ્તુઓ, ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનો, પરંપરાગત વસ્ત્રો, આકર્ષક જ્વેલરી, ઘરગથ્થુ ઉપયોગની ચીજવસ્તુઓ અને ફૂડ પ્રોડક્ટ્સ જેવી વિવિધ સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આ આયોજનથી મહિલાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે એક સશક્ત પ્લેટફોર્મ મળ્યું છે. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓએ ખરીદી કરતા મહિલા ઉદ્યોગસાહસિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, "શ્રી ઉત્સવ" માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવતો એક પ્રશંસનીય પ્રયાસ છે, જે મહિલાઓના આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.1
- સુરત જિલ્લાના તાતીથૈયા ગામમાંથી મોટર સાઇકલ ચોરી કરનાર એક ઇસમને ચોરીની મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.1
- મહેસાણા નુગર બાયપાસ પાસે એક ગેસ્ટ હાઉસની આડમાં વેશ્યાલય ચાલી રહ્યું હોવાના સવાલ ઉઠી રહ્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગેસ્ટ હાઉસના ઓઠા હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકાથી સ્થાનિકો અત્યંત આક્રોશમાં છે.1
- સુરતના સચિન વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ વચ્ચે સચિન પોલીસે પોતાની જાનની પરવા કર્યા વિના જીવના જોખમે એક મોટું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા રેસ્કયુ દરમિયાન પોલીસે પૂર જેવી કપરી પરિસ્થિતિમાં ફસાયેલા તમામ 18 લોકોનો આબાદ બચાવ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા છે.1
- સુરતના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાચંદ નગર પ્રવેશદ્વારથી બારડોલી સ્ટેશન રોડ પર રિક્ષામાં સવાર ચાર અજાણ્યા બદમાશોએ એક વૃદ્ધાને બળજબરીથી રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવી હોવાનો મામલો સામે આવ્યો છે. 8 જૂન 2026ના રોજ સવારે આશરે 10:50 વાગ્યે બનેલી આ ઘટનામાં, આરોપીઓએ ફરિયાદકર્તાની માતાના હાથમાંથી રૂપિયા 45,000ની કિંમતની સોનાની બંગડી કટર વડે કાપી લીધી હતી અને ગળામાંથી રૂપિયા 75,000ની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. આ લૂંટ ચલાવ્યા બાદ તેઓ વૃદ્ધાને રસ્તા પર એકલી છોડીને રિક્ષા સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નઈમ રહેમાન શેખ હોવાનું જણાવ્યું હતું. કડક પૂછપરછ દરમિયાન નઈમે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, એક મહિના પહેલા તે અને તેના મિત્રો સલમાન શાહ તથા શરીફ રિક્ષા લઈને બારડોલી સ્ટેશન રોડ પર આવ્યા હતા. ત્યાં તેઓએ એક વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી, ચપ્પુ વડે તેમની સોનાની બંગડી કાપી લીધી હતી અને ગળામાંથી સોનાની ચેઈન આંચકીને તેમને રસ્તા પર ફેંકીને ભાગી ગયા હતા. નરેન્દ્ર પટેલના અહેવાલ મુજબ, બારડોલી વિસ્તારમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી તેમના દાગીના લૂંટતી આખી ગેંગ સક્રિય હતી. હાલમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1