logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાટણમાં પ્રાકૃતિક ખેતી આધારિત “કેસર કેરી મહોત્સવ” *ગીર ગઢડાની કાર્બાઈડ મુક્ત દેશી રીતે પકવેલી કેસર કેરી મળશે સીધી ખેડૂતો પાસેથી

1 hr ago
user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
રાધનપુર, પાટણ, ગુજરાત•
1 hr ago
6596e616-5886-4fbb-be0a-94baf879ec5b
c704d1d6-983c-4f3a-a249-efaeb514500f

પાટણમાં પ્રાકૃતિક ખેતી આધારિત “કેસર કેરી મહોત્સવ” *ગીર ગઢડાની કાર્બાઈડ મુક્ત દેશી રીતે પકવેલી કેસર કેરી મળશે સીધી ખેડૂતો પાસેથી

More news from ગુજરાત and nearby areas
  • Post by Saradar
    3
    Post by Saradar
    user_Saradar
    Saradar
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    18 hrs ago
  • ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી... થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
    1
    થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • સાંતલપુર માં સર્વિસ રોડ પર ની ગટર ની કામગીરી પર થયો ભષ્ટ્રાચાર સાંતલપુર તાલુકો હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર ગટર ની કામગીરી માં ભષ્ટ્રાચાર ના દ્રશ્ય આ ગટરમાં ગાડીઓ દરરોજ ફસાય છે પણ જ્યારે તલાટી અથવા ઉચ્ચ અધિકારીઓ ની ગાડી ફસા છે ત્યારે યોગ્ય રીતે કામ થછે ત્યા સુધી જનતા ને હેરાન ગતી વેઠવી પડ છે
    1
    સાંતલપુર માં સર્વિસ રોડ પર ની ગટર ની કામગીરી પર થયો ભષ્ટ્રાચાર 
સાંતલપુર તાલુકો હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર ગટર ની કામગીરી માં ભષ્ટ્રાચાર ના દ્રશ્ય આ ગટરમાં ગાડીઓ દરરોજ ફસાય છે પણ જ્યારે તલાટી અથવા ઉચ્ચ અધિકારીઓ ની ગાડી ફસા છે ત્યારે યોગ્ય રીતે કામ થછે ત્યા સુધી જનતા ને હેરાન ગતી વેઠવી પડ છે
    user_Makvana Baldev
    Makvana Baldev
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.
    1
    ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    1
    બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    21 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી. તેમણે અધિકારીઓને ઉનાળામાં પણ દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી. આ બેઠકથી સ્થાનિક ગ્રામજનોમાં પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.
    2
    ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી. તેમણે અધિકારીઓને ઉનાળામાં પણ દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી. આ બેઠકથી સ્થાનિક ગ્રામજનોમાં પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.