logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત લસકાણામાં AAP નેતા કાળુ વઘાસિયાની ધરપકડ ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીની ધરપકડ. સુરત લસકાણામાં AAP નેતા કાળુ વઘાસિયાની ધરપકડ ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીની ધરપકડ. ધરપકડ ટાળવા અલગ-અલગ શહેરોમાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી લેવાયો. લસકાણા PI એન.બી. ઝાલા દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ વિપુલ પટેલ એસીપી સુરત શહેર પોલીસ

3 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
3 hrs ago

સુરત લસકાણામાં AAP નેતા કાળુ વઘાસિયાની ધરપકડ ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીની ધરપકડ. સુરત લસકાણામાં AAP નેતા કાળુ વઘાસિયાની ધરપકડ ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીની ધરપકડ. ધરપકડ ટાળવા અલગ-અલગ શહેરોમાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી લેવાયો. લસકાણા PI એન.બી. ઝાલા દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ વિપુલ પટેલ એસીપી સુરત શહેર પોલીસ

More news from ગુજરાત and nearby areas
  • ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ** સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    1
    ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ **
સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી *બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*
    4
    સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો
મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા
LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી 
પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
*બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.
    1
    સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી
વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી
મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું
ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા
સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા
ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના
45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો
સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના વેસુમાં DGGI ની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી....... સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે રિપોર્ટર - રશ્મિ રાણા
    1
    સુરતના વેસુમાં DGGI ની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી.......
સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી
આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન 
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી
ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે
રિપોર્ટર - રશ્મિ રાણા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Breaking news લીંબાયત પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વરક્ષણમાં પોલીસે કર્યું ફાયરિંગ 17 વર્ષીય યુવકની હત્યાના આરોપી રાહુલ જોગી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયો મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને પોલીસે દબોચ્યો.. #viral #surat limbayat police station #gujarat police #gud Job #SD news @
    1
    Breaking news લીંબાયત પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વરક્ષણમાં પોલીસે કર્યું ફાયરિંગ 17 વર્ષીય યુવકની હત્યાના આરોપી રાહુલ જોગી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયો મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને પોલીસે દબોચ્યો..

#viral #surat limbayat police station #gujarat police #gud Job #SD news @
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    3 hrs ago
  • સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર છાંયડા માં ગરીબો ને સેવા મળે છે
    1
    સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર
છાંયડા માં ગરીબો ને સેવા મળે છે
    user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा
    1
    दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा
दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી
    1
    ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો

સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ
 
આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા

ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ

આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ
સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ
ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે
    3
    આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા
આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે 
આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.