વડાલી તાલુકાના અંબાવાડા ગામે ધરોઇ ડેમમાં એક વ્યકિત પર હુમલો કરતા દીપડો પાણી પડયો વનવિભાગ દ્રારા દિપડા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ
વડાલી તાલુકાના અંબાવાડા ગામે ધરોઇ ડેમમાં એક વ્યકિત પર હુમલો કરતા દીપડો પાણી પડયો વનવિભાગ દ્રારા દિપડા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત
જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ
- વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ2
- જૈન શ્વેતામ્બર તેરાપંથ રાજસ્થાની જૈન પરિવરો એ ભગવાનમહાવીર મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ . ૩૧-૦૩-૨૦૨૬, મંગળવાર, પવિત્ર ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા નુ પ્રસ્થાન મહાવીર ભવન, K.T. હાઇસ્કૂલ પાસે થી માણેક ચોક થઇ સરદાર ચોક થઈ પેટ્રોલ પંપ થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તે થઈ સ્ટેશન વિસ્તાર રોડ થયી અર્બુદાવાડી ખાતે પહોચી હતી રાજસ્થાની જૈન સમાજ દ્વારા આ શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા મા બાળકો મહિલાઓ પુરુષો મોટી સંખ્યા મા જોડાયા હતા ડીજે ના તાલે આ શોભાયાત્રા નીકળી હતી4
- Post by Gujarat crime news1
- Post by Nareandrasinh Rathod1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર1
- *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️1
- Post by Pooja patel1
- ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર – આરાસુરી અંબાજી ધામ ભક્તિ, શક્તિ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર ગણાતું આરાસુરી અંબાજી ધામ ચૈત્ર સુદ પૂનમના પવિત્ર અવસરે ભક્તિમય બની ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી માતાના દર્શન માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. આજ રોજ અંબાઘાટા ગામે વિવિધ જગ્યાઓથી આવતાં પગપાળા સંઘોનું આગમન થયું હતું. સંઘોના આગમન સાથે સમગ્ર અંબાઘાટા ગામ “જય અંબે” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો દ્વારા માતાજીના ભજન-કીર્તન અને જયકારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.1