logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાયન્સ કલબ ઓફ હાલોલ સનરાઈઝ દ્વારા નગરપાલિકાના ૩૮ સફાઈ કર્મીઓને શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

7 hrs ago
user_Kanak Marwadi journalist
Kanak Marwadi journalist
પત્રકાર Halol, Panch Mahals•
7 hrs ago
4bac8eaa-387b-4552-889f-cae1c2fdcc8b

લાયન્સ કલબ ઓફ હાલોલ સનરાઈઝ દ્વારા નગરપાલિકાના ૩૮ સફાઈ કર્મીઓને શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

More news from Panch Mahals and nearby areas
  • ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું માર્ચ 2025 નું ઉચ્ચ પરિણામ.... વિદ્યાર્થીનું ઉચ્ચ પરિણામ એ જ અમારો દ્રષ્ટિકોણ છે.... અમારા આજ હેતુથી હાલોલ થી દર વર્ષે 40 થી 50 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે જ છે.... તો એકવાર અવશ્ય મુલાકાત લઈને..... યોગ્ય માહિતી પ્રાપ્ત કરી એડમિશન મેળવો... 📱 82000 08264 📱 87583 54112 🏫 શ્રી નારાયણ વિદ્યાલય 📍 કારેલી બાગ હરણી રોડ વડોદરા
    1
    ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું માર્ચ 2025 નું ઉચ્ચ પરિણામ....
વિદ્યાર્થીનું ઉચ્ચ પરિણામ એ જ અમારો દ્રષ્ટિકોણ છે....
અમારા આજ હેતુથી હાલોલ થી દર વર્ષે 40 થી 50 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે જ છે....
તો એકવાર અવશ્ય મુલાકાત લઈને..... યોગ્ય માહિતી પ્રાપ્ત કરી એડમિશન મેળવો...
📱 82000 08264
📱 87583 54112
🏫 શ્રી નારાયણ વિદ્યાલય 
📍 કારેલી બાગ હરણી રોડ વડોદરા
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    3 hrs ago
  • ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી
    1
    ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    3 hrs ago
  • બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર
    1
    બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર  કર્યા આકરા પ્રહાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • gundao na raaz
    1
    gundao  na raaz
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • બોડેલી : બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર આકરા પ્રહારો કરી જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે અને ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા ની સૌપ્રથમ યોજાનાર ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા યુવરાજસિંહ જાડેજા આજે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા એનકેન પ્રકારે તેઓના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ઉમેદવારોને બેસાડી દેવાની જે નીતિ અપનાવી છે એનાથી લોકશાહીનો હનન થઈ રહ્યું હોવાનું કહેતા તેઓએ જનતા હવે તેમની નીતિ રીતે ને સારી રીતે સમજી ગઈ છે અને હવે જનતા પરિવર્તન ઇચ્છથી રહી છે તેમ કહી તેઓએ બોડેલી નગરપાલિકા હોય કે પછી છોટાઉદેપુર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો ની ચૂંટણીમાં આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમાચારો અને જાહેરાત માટે સંપર્ક +91 636 538 9597
    1
    બોડેલી : 
બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર આકરા પ્રહારો કરી જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે અને ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો. 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા ની સૌપ્રથમ યોજાનાર ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા યુવરાજસિંહ જાડેજા આજે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા એનકેન પ્રકારે તેઓના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ઉમેદવારોને બેસાડી દેવાની જે નીતિ અપનાવી છે એનાથી લોકશાહીનો હનન થઈ રહ્યું હોવાનું કહેતા તેઓએ જનતા હવે તેમની નીતિ રીતે ને સારી રીતે સમજી ગઈ છે અને હવે જનતા પરિવર્તન ઇચ્છથી રહી છે તેમ કહી તેઓએ બોડેલી નગરપાલિકા હોય કે પછી છોટાઉદેપુર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો ની ચૂંટણીમાં આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સમાચારો અને જાહેરાત માટે સંપર્ક +91 636 538 9597
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    7 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    1
    હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.